________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ ) ગોળી સવારે એક લેવી; તેથી પાંડુરોગ, હૃદયરોગ, અર્શ, કુષ્ટરોગ, કમળો, વગેરે મટે છે.
પાદિ ચણ. સુંઠ, મરી, પીપર, વાવડીંગ, સમુદ્રલવણ, કાચલવણ, બિડલવણ, સિંધવ, સંચળ, જીરૂ, હરડે, જવખાર, ચવક, ચિત્રા, પીપરીમૂળ, નસોતર, એ બધી વસ્તુઓ સમાન ભાગે લેવી, અને પંચ લવણ ચોથા ભાગે લેવાં. પછી તેનું ચૂર્ણ કરવું. એ ચૂર્ણ અડધો તોલે ઉન્ડા પાણીમાં લેવાથી વાયુને મટાડે છે, અને અતિ ભૂખ લાગે છે.
ત્રિજાતાદિ ચૂર્ણ તજ, તમાલપત્ર, એલચી, વાવડીંગ, ગળો, દાણું લાખ, સુંઠ હળદરના ગાંઠીઆ, લીંબડાની અંતર છાલ, પીપર, સવા, સેનામુખી, ભાંગરો, ધાણ, હરડે, બેઢાં, આમળાં, સર્વ વસ્તુઓ સમાન ભાગે લેવી. તેમાં સોનામુખી સર્વનું અધે લેવી. ચૂર્ણ કરી સાકરમાં સવારે તથા સાંઝે ફાકવું. એ આષધ લેહીવિકારને મટાડે છે તથા કોઢને સાફ કરે છે.
ડાંગ ચૂર્ણ. કરીઆતુ, લીંબડાની છાલ, કડુ, ગળો, હરડે, મેથ, ધમાસો, ત્રાહીમાણ, રીંગણી, કાકડાસીંગ, સુંઠ, પીતપાપડે, પ્રિયંગુ, ૫ટોળ, પીપર, અને કચૂર, એ સર્વ સમાન લેઈને તેનું ચૂર્ણ પાણું સાથે લેવું, તેથી તાવ મટે છે.
અરિરાવ ચૂર્ણ. લિંબડાની છાલ, મરી, પીપર, સુંઠ, હરડે, બેઢાં, આમળાં, સંચળ, સિંધવ, બિડલવણ, જવખાર, સાજીખાર, ચવાની, અજ
For Private and Personal Use Only