________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८-२ )
વાયુથી થયેલા પાંડુરોગીના વર્ણ કાળા હોય છે, તથા વાયુના ઉપદ્રવ પણ તે સાથે જોવામાં આવે છે; પિત્તપાંડુવાળા રાગીનાં મૂત્ર, નેત્ર, ઝાડા, અને વર્ણ પીળાં હેાય છે; કફપાંડુ રોગીને વર્ણ ધાળા હોય છે તથા બીજા કફના ઉપદ્રવા પણ તે સાથે જણાય છે. જે પાંડુરોગમાં ખધા દોષનાં ચિન્હ લેવામાં આવે તેને ત્રિદોષપાંડુ
उहे छे.
અસાધ્ય પાંડુરાગીનાં લક્ષણેા.
रक्तक्षयान्वितः क्षीणः छर्दि शोफाद्युपद्भुतः । पीतभावसमालोकी पांडुरोगी त्यजत्यसून् ॥ ९७ ॥
જે પાંડુરોગવાળાના શરીરમાંથી લેાહી કમી થઇ ગયુ` હોય; શરીરે સૂકાઈ ગયેા હાય; ઉલટી, સાજો વગેરે ઉપદ્રવે થયા હોય; અને તમામ પદાર્થને પીળા જોતા હોય; તે પાંડુરાગી મૃત્યુ પામે છે.
અપસ્મારના ઉપાય.
केशरीमूलसंघृष्टसौवीरीमूलनस्यतः ।
अपस्मारः शमं याति यथा दुष्टो निपीडितः ॥ ९८ ॥ यष्टि हिंगु वचा चक्रा शिरीष लशुनामयैः । आजमूत्रैरपस्मारो सोन्मादे नावनांजने ॥ ९८ ॥ शंखपुष्पी वचा कुष्ठैः सिद्धं ब्राह्मीरसे घृतम् । पुराणं हन्त्यपस्मारं सोन्मादं मेध्यमुत्तमम् ॥ १०० ॥ कुष्मांडकरसे सिद्धं षोडशांशं सयष्टिकं 1 घृतं जयत्यपस्मारं सिद्धाख्यं नामनामतः ॥ १०१ ॥ सुमनातार्क्ष्यजं विश्वा शकृत्पारापतस्य च । अंजनं हन्त्यपस्मारं सोन्मादं च विशेषतः ॥ १०२ ॥ शिग्रुकुष्टशिलाजीरलशुनव्योषहिंगुभिः । बस्तमूत्रे सृतं तैलं नावनं स्यादपस्मृतौ ॥ १०३ ॥ हरिद्रा हिंगु निर्गुडीमूलस्य रसनावनात् । उन्मादादप्यपस्मारान्मानवो मुच्यते ध्रुवम् ॥ १०४ ॥
૧ જેમ દુષ્ટ માણસને પીડા કરવાથી તે શમી જાય છે તેમ,
For Private and Personal Use Only