SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૧ ) રકતપિત્તના ઉપાય. वातकखरसश्चैव शर्करा मधुमिश्रिता। कामलं रक्तपित्तं च पीतो हन्ति दिनत्रयं ॥ ९० ॥ विषपत्राणि निष्पिष्य रसः समधुशर्करः। पीतोनेनशमं याति रक्तपित्तं सुदारुणम् ॥ ९१ ॥ पक्कोदुंबरकाश्मर्यपथ्याखर्जूरगोननी । मधुनाघ्नन्ति संलीढा रक्तपित्तं पृथक् पृथक् ॥ ९२ ॥ वासको मधुना मिश्रो भक्षितो रक्तपित्तहृत् । ૧ ગરને સ્વસ, સાકર તથા મધ સાથે મેળવીને ત્રણ દ. હાડા પીવાથી કમળ અને રકતપિત્ત મટે છે. ૨ વિષપત્ર (ઈક્રવારણનાં પાનાં?) ને વાટીને તેને રસ મધ તથા સાકર સાથે પીવાથી મહાદારૂણ રકતપિત્ત શમી જાય છે. ૩ પાક ઉમડાં, શીવણનું ફળ (કે કાયફળ?), હરડે, ખજૂર,. દ્રાક્ષ, એ સર્વેનું કલ્ક કરીને મધ સાથે ચાટવાથી રકતપિત્ત મટે છે. ૪ અરડૂસાને રસ મધ સાથે પીવાથી રકતપિત્ત મટે છે. પાંડુરોગના ઉપાય, मधुयष्टि सितायुक्ता पांडुरोगविनाशनी ॥ ९३ ॥ फलत्रिकामृतावासा तिक्ताभूनिंब निंबजः । क्वाथो मधुयुतो हन्ति पांडुरोगं सकामलम् ॥ ९४ ॥ ૧ સાકર સાથે જેઠીમધ ખાવાથી પાંડુરંગ નાશ પામે છે. ૨ હરડે, બેઢાં, આમળાં, ગળો, અરડ્યો, કડુ, કરિયાતુ, લીમડે, એ ઔષધેનો કવાથ મધ સાથે પીવાથી કમળા સહિત પાંડરોગનો નાશ કરે છે. પાંડુરોગનાં લક્ષણો कृष्णाभो वातपांडुः स्यात्तदुपद्रवसंगतः । पित्तपांडुश्च तद्रोगी पीतमूत्राक्षिविट्छविः ॥ ९५ ॥ श्वेताभं कफपांडुत्वं तद्विकारानुबंधि च । विशेयः सर्वरूपश्च पांडुरोगस्त्रिदोषजः ।। ९६ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy