SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) રૂખીનાં પાનાં, એ સર્વને વાટીને એકજ વાર લેપ કરવાથી ગમે તેવું તીવ્ર ત્રણ થયું હોય તેને રૂઝ આવે છે. ૪ કાંગ અથવા કદરા સાથે દહીં ખાવાથી નાડીત્રણ નાશ પામે છે. ૫ ચાંદી થયેલી મટવા માટે ત્રિફલાના કવાથથી કે ભાંગરાના રસથી ત્રણને છેવું. ૬ તાંદળજાનાં મૂળ તથા તાલા (મુરા?) એ બન્ને સમાન ભાગે લઈને પુટપાક કરીને નાડીત્રણમાં પૂરવાથી તે ઘણું કાળનું હોય તે પણ મટી જાય. ૭ ઘી તથા સરસિયા તેલમાં દેવી (વાંઝણ કટલી?) તથા ભૂજયંતી (ભેંસમડી) ના મૂળને વાટીને લેપ કરવાથી વાયુથી થયેલા નાડી ત્રણને નાશ થાય છે. ૮ ગુગળ, ત્રિફલા, શુંઠ, પીપર, મરી, એ સઘળાં સમાન લેઈને તેને ઘીમાં કાલવીને લેપ કરવાથી નાડીત્રણ, દુષ્ટ ત્રણ તથા તેમાં થતું શૂળ, અને ભગંદરને મટાડે છે. ૯ સાગના ઝાડની છાલને ઘણી કાંજીમાં વાટીને લેપ કરવાથી નાડીત્રણને સોજો નાશ પામે છે. ૧૦ મીણ, હળદર, જેઠીમધ, કરજનાં ફળ તથા પાંદડાં, ૫ટેલ, માલતી, અને લીમડાનાં પાંદડાં, એ સહુ નાખીને સિદ્ધ કરેહું ઘી (ઘીને મલમ) ત્રણને રૂઝ આણે છે. ૧૧ ત્રણ વાળાએ ખા, મગ, જવ અને જંગલી પશુઓનાં માંસ ખાવાં; કૂકડે, દૂધ તથા ભારે ખોરાક ખાવ નહિ, અને મથુન કરવું નહિ. ખસ, દાદર, ઘવડ, વગેરેના ઉપાય. चक्रमर्दशिफादूर्वा सैंधवं च हरीतकी । एषां समांशकं चूर्ण तक्रकांजिकमर्दितं ॥ ७८ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy