________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*(१६८) लेपनं सिध्महृच्चैतत् किं वा शीतेन वारिणा । सगंधकयवक्षारचूर्ण पिष्टं निहन्ति तत् ॥ ५५ ॥ रंभाक्षीरं निशाचूर्ण द्वयमेतत्प्रलेपतः ।
सर्वांगसंभवं सिध्मं नाशयत्यति वेगतः ॥ ५६ ॥ १४२०४i lar, धतूराना मी०४, 1401, डाभन, सरस. ક્ષનાં બીજ, એ સર્વનું ચૂર્ણ કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી સિદમ કોઢ મટે છે.
૨ ઉપલેટ, ખાખરનાં બીજ, હીકાકશી, મનશીલ, મરી,એ સૌનું ચૂર્ણ કરી સરસિયા તેલમાં નાખીને તે સઘળું ત્રણ દિવસ સુધી ત્રાંબાના વાસણમાં રહેવા દેવું. પછી તેને લેપ કરવાથી સિદમ કોઢ મટે છે.
૩ અથવા ઠંડા પાણી સાથે ગંધક અને જવખારનું ચૂર્ણ વાટીને ચોપડવાથી તે પણ સિધ્ધને મટાડે છે.
૪ કેળને રસ અને હળદરનું ચૂર્ણ એ બે વાનને લેપ કરવાથી આખે શરીરે થયેલા સિદમ કોઢ છેડા જ વખતમાં મટાડી દે છે.
वातरोग.
દશ વાયુનાં લક્ષણ. चूर्णीकरोति यः क्रुद्धो ब्रह्मांडमतिमारुतः । प्राण्यंगं भंजयश्चित्रमौषधैः स निवार्यते ॥ ५७ ।। एकोपि स क्रियाभेदादशधा भिद्यते तनौ । प्राणोपानः समानश्चोदानव्यानौधनंजयः ॥ ५८ ॥ कृकरो देवदत्तश्च नागः कूर्मो दशानिलाः । निःश्वासोच्छासकासैश्च प्राणो देहं समाश्रितः ॥ ५९ ॥ मलमूत्राद्यधोयस्मादपानयति देहिनः ।। अपामस्तेन कथितः कारणेन समीरणः ॥ ६० ॥ रसरक्तादि गात्रेषु समुन्नयति दहिनाम् । स समानः स्मृतो वायुरूव॑मार्गप्रवर्तकः ॥ ६१ ॥
For Private and Personal Use Only