SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪) चक्रमर्द विडंगं च द्वयं गोमूत्रसंयुतम् । पिष्टं प्रलेपतो हन्ति कुष्टं खल्पदिनोद्भवम् ॥ ४२ ॥ लांगली निंबपत्राणि विडंगं व्याधिघातकः । दन्त्यग्निः कांजिकापिष्टं चूर्णकं श्वेतकुष्टहृत् ॥ ४३ ॥ श्वेताद्रिकर्णिकामूलं पिष्टं पर्युषितांभसा । प्रलेपान्नाशयत्येव श्वेतकुष्टं चिरोद्भवम् ॥ ४४ ॥ गुंजावन्हिर्वचाकुष्टं निवपर्ण सकांजिकं । संपिष्टं चूर्णमेतेषां प्रलेपाच्छेतकुष्टहृत् ॥ ४५ ॥ चारु बीजान्ययश्चूर्ण त्रिफला च कटुत्रयम् । तवराजोऽशितः सर्पिर्मधुना श्वेतकुष्टहृत् ।। ४६ ॥ पंचांगीकणवीरस्य सिद्धं तैलं च कुष्टहृत् । शीर्यति हस्तपादाश्च कृमिदोषेण कुष्टिनः ॥ ४७ ॥ राजकोशातकी बीजं तिक्तनिबमहौषधम् । एभिस्तैलेन पक्केनाभ्यंजयेत् कुष्टरोगिणः ॥ ४८ ॥ ૧ બાવચી, ત્રિફળા, ચિત્રો, ભિલામાં, શતાવરી, નગેડ, આસધ, મૂળ-પાંદડાં-ફૂલ-ફળ-છાલ એ પાંચે અંગ સહિત લીમડે, એ સર્વે સમાન ભાગે લઈને એક મહિનો ખાવાથી રેગીના સઘળા પ્રકારના કોઢ તથા વાયુ મટે છે એમાં સંશય નથી. ૨ મેથ, ચિત્ર, શુંઠ, પીપર, મરી, વાળ, વાવડીંગ, ત્રિફળા, એ ઔષધોનું ચૂર્ણ એકવીશ દહાડા સુધી મધ અને ઘી સાથે ખાવાથી કેઢ મટે છે. ૩ વાવડીંગ, ત્રિફળા, પીપર, ભીલામાં, શંખાવળી, બ્રહ્મી, બાવચી, મંકુ (?), એ ઔષધોનું સમાન ભાગે ચૂર્ણ કરીને મધ તથા ઘી સાથે ખાવાથી મનુષ્યના બધા પ્રકારના કોઢ મટે છે. વળી આ ઔષધ આયુષ્યની વૃદ્ધિ કરે છે, શરીરમાં બળ આપે છે તથા શરીરને વણ સન્માન આપવા લાયક બનાવી દે છે, એમાં કશે સંશય નથી. ૪ કુંવાડિયાનાં પાંદડાં, વઢવાડિયાનાં મૂળ, બાવચી, આકડાનાં મળ, કરેણનાં મૂળ, સરસ, તુલસીનાં મૂળ, મૂળાનાં બીજ, ફણસનાં For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy