________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १५४ )
શરીર ઉપર લેપ કરવા, તથા ખેરનેા ક્વાથ કરીને પીવા, તેથી દાહ સહિત એરી અછબડા મટી જાય છે.
शीतका ( भजिया )नो उपाय.
उपसर्गे प्रवृत्ते वा निशा बिंबीफलान्विता । निराकरोति संयुक्ता पिष्ठा पीता च वारिणा ॥ ४७ ॥ शीतलीदोष संतापे जाते मधुविमिश्रितम् । निवृत्तिं कुरुते क्षिप्रं पीतं पर्युषितं जलम् ॥ ४८ ॥ आदाय सेलुपत्राणि शीतली संख्ययान्वितैः । छिन्नैरातुरनाम्ना च यान्ति शीतलिकाशमम् ॥ ४९ ॥ ૧ જ્યારે શીતળાના વ્યાધિ ચાલતા હૈાય ત્યારે હળદર અને ગિલાડાં એકઠાં કરીને વાટીને પાણી સાથે પીવાથી તે રોગ દૂર थाय छे.
૨ શીતળાના વ્યાધિમાં જ્યારે રાગીને શરીરે ખળતરા મળતી હોય ત્યારે મધ સાથે ઠંડુ કરી રાખેલું પાણી ગાળીને પીવાથી તરતજ શાન્તિ થાય છે.
સેલવટનાં પાંદડાં શીતળાના જેટલી સખ્યામાં લેઇને તેને રાગીના નામથી કાપ્યાં હાય તેા શીતળા શમી જાય છે,
સાજાનું નિદાન.
ससंकोचं सरोमांचं कृष्णं खरमथारुणम् ।
शरीरं वातशोफस्य लक्षणं परिकीर्तितम् ॥ ५० ॥ दाघस्तृष्णा ज्वरो मंदो भ्रमः स्वेदश्च ताम्रता । रोमांचो वपुषि ज्ञेयं पित्तशोफस्य लक्षणम् ॥ ५१ ॥ काठिन्यं पांडुता कंडू रोमांचो वन्हिमंदता । निद्रा छर्दिर्गुरुत्वं च श्लेष्म शोफस्य लक्षणम् ॥ ५२ ॥ त्रिदोषे तानि सर्वाणि शोफः सर्वागिको भवेत् । एको द्विदोषजः साध्यो न साध्यः सन्निपातजः ॥ ५३ ॥ मुखतो जायते शोफः स्त्रीणां पुंसां च पादतः । असाध्यौ द्वाविमौ ज्ञेयौ तयोः पुण्यं निवर्तकम् ॥ ५४ ॥ વાયુના સાજાવાળાનું લક્ષણ એવુ' કહેવુ છે કે તે સાજામાં
For Private and Personal Use Only