________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ ) ૨ ગળીનાં મૂળ અને પટેલનાં મૂળને પાણીમાં વાટીને તેમાં ઘી મેળવીને તેને લેપ કરવાથી વાલાગદંભની વેદના મટી જાય છે.
વિસ્ફોટકના ઉપાય, रक्तचंदनकर्पासमूलिका त्रिफलामृता। खदिरो वारिपिष्टानि विस्फोटान् हन्ति लेपतः ॥ ४२ ॥ मूलबीजान्वितापिष्टा कांजिकेन प्रलेपतः । हलिनी देवदाली च दुग्धिका स्फोटनाशिनी ॥ ४३ ॥ ૧ રતાં જળી, કપાસનાં મૂળ, ત્રિફળા, ગળે, કાશે, એ સર્વેને પાણીમાં વાટીને લેપ કરવાથી વિસ્ફોટક મટી જાય છે.
૨ મૂળાનાં બીજ, વઢવાડિયાનાં મૂળ, કૂકવેલ,નાગલાધેલી, એ સર્વને કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી વિસ્ફોટક મટી જાય
करंजतरुबीजानि यवानी तिलसर्पिषा । एरंडफलयुक्तानि दंतिनी स्फोटनाशिनी ।। ४४ ॥ कटुतैलान्वितै→पात् सर्पकंचुकभस्मना । रयः शाम्यति गंडस्य प्रकोपात् स्फुटति ध्रुवम् ॥ ४५ ॥ કરંજવૃક્ષનાં બીજ, જવાન, તલ, ઘી, એરંડાનાં બીજ, લઘુદતી (નેપાળ), એ સર્વને બારીક વાટી મલમ કરી ચોપડવાથી ફોલ્લા નાશ પામે છે.
સાપની કાંચળીની ભસ્મ કરીને તેને સરસિયા તેલમાં મેળવીને લેપ કરવાથી ગૂમડું આગળ વધતું અટકીને વેરાઈ જાય છે. અથવા તે પાકવા પર આવ્યું હોય તે જરૂર ફાટે છે.
ઓરી અછબડાને ઉપાય. कुष्टोशीरसमं वारिपिष्टं तेनांगलेपतः। निपीते खदिरकाथे सदाघो याति गोबरः ॥ ४६ ॥ ઉપલેટ અને વરણવાળ સમાન ભાગે લેઈને પાણીમાં વાટીને
For Private and Personal Use Only