________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૧ )
कुटजोतिविषा शुंठी मधुकं धातुकी फलम् । शाल्मली शुष्कनिर्यासः कणामुस्ता समांशतः । ७४ ॥ सुश्लक्ष्णं चूर्णमेतेषां मधुनासह भक्षितम् । हन्त्यामरक्तपित्तोत्थग्रहणीमतिवेगतः ॥ ७५ ॥ ૧ કડુ, ઈદ્રજવ, પહાડમૂળ, કડાછાલ, રસાંજન, ધાવડી, અતિવિખ, શુંઠ, મોથ, એ સર્વને પાણીમાં વાટી કલક કરીને મધ સાથે ખાવાથી ઝાડાની કબજિયત, અરૂચિ, લેહી પડવું, દાહ થવે, ગુદામાં પીડા થવી, એ સર્વે ઉપદ્રવ સહિત પિત્તગ્રહણી નાશ પામે છે. - ૨ ઈદ્રજવ, અતિવિખ, શુંઠ, જેઠીમધ, ધાવડીનાં ફળ, શીમકળાનો સૂકે ગુંદર, પીપર, મોથ, એ સર્વે સમાન ભાગે લઈને તેનું અતિ બારીક ચૂર્ણ કરી મધ સાથે ખાવું; તેથી આમ (જરસ ) અને લેહી સહિત પિત્તગ્રહણ ઘણી ઉતાવળે મટી જાય છે.
કફ પ્રહણીના લક્ષણ श्वासोरुचिर्जलं वक्रे रोमांचोतिगुरूदरम् । श्लेष्मग्रहणिका चिन्हं मिश्रंतत्स्यात्रिदोषजम् ॥ ७६ ॥ ગ્રહણીના રેગવાળાને શ્વાસ ચઢે, અન્નપર અરૂચિ થાય, મેઢામાં પાણી છૂટે, રૂવાટાં ઉભાં થાય, પેટ ભારે લાગે, ત્યારે તે ચિન્હ કફ સંગ્રહણીનાં જાણવાં. જ્યારે વાયુ વગેરે ત્રણે દેશનાં ચિન્હ મિશ્ર હોય ત્યારે તેને ત્રિદેષ ગ્રહણી જાણવી.
કફ ગ્રહણીના ઉપાય. अभयातिविषा शुंठी वचामुस्ता कणाशिफा । बिडादिलवणं वन्हिः कुष्टं दारु समांशतः ॥ ७७ ॥ सुश्लक्ष्णचूर्ण मेतेषां भक्षितं तप्तवारिणा । श्लेष्मजां ग्रहणी हन्ति रक्तामाभ्यां सहांचिरात् ॥ ७८ ॥ कणामूलं कणाजीरं चव्यशुंठी च चूर्णकम् । पीतमुष्णांभसा हन्ति ग्रहणीं श्लेष्मसंभवाम् ॥ ७९ ॥ पथ्या शुंठी कणा घन्हिश्शूर्णमेषां समांशतः । तक्रपीतं ध्रुवं हन्ति ग्रहणीं श्लेष्मसंभवाम् ॥ ८० ॥
For Private and Personal Use Only