________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) रिंगिणी दुल्लरी कृष्णा काकोलींद्रयवा वचा । कचूंरं सैंधवं पाठा काचोब्धिविडपूर्वकम् ॥ ६८ ॥ लवणं चित्रकं चूर्णमेषां सौवर्चलान्वितम् । आध्मानवातजां हन्ति ग्रहणीं वारिणाशितम् ॥ ६९ ॥ शालीपर्णीवचा शुंठी बिल्बधान्यकचूर्णितम् । पीतमुष्णांभसा हन्ति ग्रहणीं वातसंभवाम् ॥ ७० ॥ ૧ હીંગ, અતિવિખ, પહાડમળ, વજ, ઈદ્રજવ, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલી સંગ્રહણી -
૨ રીંગણી, દુલરી (3), પીપર, કાકેલી, ઈદ્રજવ, પડકચરો, ' સિંધવ, પહાડમળ, કાચલવણ, સમુદ્રલવણ, બિડલવણ, ચિત્રો, સંચળ, એ એષાનું ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુની સંગ્રહણને મટાડે છે.
૩ શાલીપણું, વજ, શુંs, બીલી, ધાણા, એ એષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલી ગ્રહણને મટા
પિત્તહીનાં લક્ષણ. नीलः पीतोऽथ दुर्गधो मलः पीडा गुदे हदि । दाघो हृदिस्तृषा चिन्हं पित्तग्रहणिकोद्भवम् ॥ ७१ ॥ પિત્તની ગ્રહણમાં રેગીને મળ લીલ કે પીળે હોય છે, તેમાંથી દુર્ગધ નીકળે છે; ગુદામાં તથા હૃદયમાં પીડા થાય છે; છાતીમાં બળતરા બળે છે; તરસ ઘણી લાગે છે. એ લક્ષણે પિત્ત ગ્રહણીનાં છે.
પીત્તપ્રહણીના ઉપાય. कटुकेंद्रयवा पाठा कटुकत्वक रसांजनम् ।
તુવત્તિવા શુંટી મુરતા પણ સુવાળા એ કર છે विष्टंभमरुचि रक्तं दाधं च गुदवेदनाम् ।। पित्तोस्थग्रहणी हन्ति मधुना सह भक्षिता ॥ ७३ ॥
For Private and Personal Use Only