________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
ષધેાના લેપ ગે મૂત્ર સાથે કરવા ઉપરના ત્રણે લેપ તત્કાળ અર્થને
==
મટાડે એવા છે.
૧૭ કમળનું કેસર, મધ, તાજુ માખણ, સાકર, કેસર, એ ઔષધાનુ` ચાટણ કરવાથી ખૂની અશવાળા સુખી થાય છે.
૧૮ રતાળુના કદને માટીનેા લેપ કરીને પુટપાકની પેઠે દેવતામાં પકવ કરવેા, પછી તેમાં તેલ અને મીઠું મેળવીને ખાવુ' તેથી અશે નાશ પામે છે.
વાયુના અતીસારનું લક્ષણ
शूलं शब्दो गुदे गात्रे शैथिल्यं गात्रवेदना | अल्पोऽल्पश्चमलो ज्ञेयो वातातीसारलक्षणम् ॥ ३४ ॥
જે અતિસારના રોગવાળાને ગુદામાં કળતર થાય તથા ઝાડા થતી વખતે અવાજ થાય, શરીર ઢીલું પડી જાય તથા વેદના થાય, વળી મળ થોડા થોડા નીકળે, તેને વાયુના અતિસાર જાણવા. વાતાતીસારના ઉપાય.
पथ्या दारु वचा शुंठी मुस्ता चातिविषामृता । काथ एषां हरेत्पीतो वातातीसारमुल्वणम् ॥ ३५ ॥ वचापाठा कणामूलं चव्यकः. દુર્ગાદતિ । अभयैद्रयवाः शुंठी लक्ष्णपिष्टानि कारयेत् ॥ ३६ ॥ एतानि घ्नन्ति पीतानि वातातीसारमुल्वणम् । अत्युग्रमामशूलं च रोगिणः पथ्यभोजिनः ॥ ३७ ॥ हेमजाति विषासुस्ता दारु विश्वा सवातजं । अतीसार मथैतेषां काथ पीतो निहन्ति च ॥ ३८ ॥ सुवर्चला वचा हिंगु हेमजातिविषासमम् । वातातोलार हृद्भुतं सकटुत्रयमंभसा ॥ ४२ ॥ ૧ હરડે, દેવદાર, વજ, શું, માથ, અતિવિખ, ગળા, એ એષધોના ક્વાથ કરીને પીવાથી ઘણા જોરવાળા વાયુના અતિસારને પણ મટાડે છે.
૨ વજ, પાહાડમૂળ, પીપરીમૂળ, ચવક, કડાછાલ, હરડે, ઇંદ્ર
For Private and Personal Use Only