________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫ )
શ્વાસને મટાડે છે. અથવા ગુંઠ અને પીંપરનુ ચૂર્ણ પણ એજ ફાયદો
આપે છે.
૪ આહ્વાના સ્વરસ મધ સાથે પાવાથી શ્વાસ, ખાંસી, સળેખમ અને કફને દૂર કરે છે.
પ ગળા, ગુગળ, દેવદાર, વિઠ્ઠલા (નેતર?), હરડે, એ એષધાનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પીવાથી શ્વાસ મટે છે.
૬ આમળાં, દ્રાક્ષ, અને પીપરનુ ચૂર્ણ સમાન ભાગે લેઇને તેલમાં મેળવીને ખાવાથી મહાદારૂણ શ્વાસને પણ તત્કાલ મટા
ડે છે.
અરાળના ઉપાય.
वज्रीक्षीरेणसंभिन्नकणाचूर्ण विसप्तकम् । ક્ષિતં નારાયઢીનું (?) મધુરાન્નાશિનોવિશ્વવત્ ॥ ૩૮ यस्याभिधानमुच्चार्य दायित्वैन्द्रवारणम् । मूलमुत्क्षिप्यते दूरं तस्यप्लीहा विनश्यति ॥ ३९॥ चिरस्य बाणपुंखाया मूलिका दंतचर्विता । गिलिता नाशयेत्लीहां (?) यवागूभोजने ध्रुवम् ॥ ४० ॥ लवणेनार्कपत्राणि वन्हिनांतर धूमितं । दग्धानिमधुलीढानि प्लीहा नश्यति दारुणः ॥ ४१ ॥ विडंगं त्रिफलाव्योष चव्यपाठाग्निकल्कितम् । घृतं क्षीरेण संसिद्धं गुल्मप्लीहोदरापहम् ॥ ४२ ॥ पातव्यो युक्तितः क्षारः क्षीरेणोदधिशुक्तिजः । पयसा च प्रयोक्तव्या पिप्पल्यः प्लीहशांतये ॥ ४३ ॥ सहस्रं पिप्पलीनां च स्नुहीक्षीरेणभावितम् । जठराणां निवृत्यर्थं क्षीराशी वा शिलाजिता ॥ ४४ ॥
૧ થારના દૂધમાં પીપરના ચર્ણને ભાવના આપવી, એ ચૂર્ણ એકવીશ દહાડા ખાય, અને મધુર અન્નનું ભાજન કરે, તે તેની અરેાળ મટી જાય છે.
૨ જેવુ' નામ ખેલીને ઇંદ્રવારણીનું મૂળ ચીરીને દૂર નાખી દેવામાં આવે, તે માણુસની ખરેળ મટી જાય છે.
For Private and Personal Use Only