________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) ૧૦ સાત દહાડા સુધી ભેંશનું મૂત્ર પીવાથી અથવા પાણી પીધા સિવાય ભેંસનું દૂધ પીવાથી; અથવા એક માસ લગી ઊંટડીનું દૂધ પીવાથી સોજો એને ઉદર રોગ મટી જાય છે.
૧૧ જઠર રેગવાળાએ શેરના દૂધમાં ભાવના આપેલી પીપર ખાવી; અથવા ચવક, દંતમૂળ, ચિત્રા, વાવડીંગ, શુંઠ, પીપર, મરી, એ ઔષધેનું કલ્ક કરીને તે દૂધ સાથે ખાવું.
ધાસ તથા ખાંસીના ઉપાય. दुल्लरी सैंधवं मांसी लवणं च सुवर्चला। त्रिकटु बह्मदंडी च त्रिफलैरंडमूलिका ॥ ३१ ॥ बिडादि लवणं सर्व समाशं श्लक्ष्णचूर्णितम् । पीतमुष्णांभसा कासमुर्द्धश्वासं च वारयेत् ॥ ३२ ॥ शुंठी दारुकणाचूर्ण पीतमुष्णांभसासमम् । उर्द्धश्वासहरं किंवा गोपयः पीतभाङ्गिका ॥ ३३ ॥ चूर्णमुष्णांभसा पीतं शुंठीभारंगकोद्भवम् । ऊर्ध्वश्वासहरं किंवा शुंठी पिप्पलीचूर्णकम् ॥ ३४ ॥ स्वरसः शृंगवेरस्य माक्षिकेण समन्वितः। पाययेत् श्वासकासनं प्रतिश्याय कफापहम् ॥ ३५ ॥ गडूची गुग्गुलं दारु विदुला च हरीतकी। गोमूत्रेण सहैतेषां पानं श्वासनिवर्त्तनम् ॥ ३६ ॥ शिवाद्राक्षाकणाचूर्ण समाशं तैलसंयुतम् । भक्षितं दारुणं श्वासं निवर्त्तयति वेगतः ॥ ३७॥ ૧ ફુલ્લરી (?), સિંધવ, જટામાંસી, સંચળ, સુંઠ, પીપર, મરી, ખાખરનાં બીજ, ત્રિફળા, દીવેલાનાં મૂળ, બિડલવા, એ સર્વે સમ ભાગે લઈને બારીક ચૂર્ણ કરવું. એ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ખાંસી અને ઉર્ધ્વશ્વાસને મટાડે છે.
૨ શુંઠ, દેવદાર અને પીપરનું ચૂર્ણ સમાન ભાગે લઈને ગરમ પાણી સાથે પીવાથી અથવા ગાયના દૂધમાં ભારંગનું ચૂર્ણ પીવાથી ઉદ્ઘશ્વાસ મટે છે.
૩ શુંઠ અને ભારંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ઉર્ધ્વ
For Private and Personal Use Only