________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩) पिष्टं पुष्पं हरत्येव किंवा श्वेतापराजिता।' मूलं पुष्पहरं पिष्टं वारिणा नेत्रपूरितम् ॥ ६८ ॥ कांजिके प्रक्षिपेत्तप्तामिष्टिकां तद्भवेन च।। बाष्पेण स्वेद्वयेच्चक्षुद्रुतं पीडानिवृत्तये ॥ ६९ ॥ त्रिफला सैंधवं लोहचूर्ण त्रिकटुकं समम् । छागलीपयसापक्कं छायाशुष्कं च तद्गुटी ॥ ७० ॥.. दुग्धघृष्टा भृता नेत्रे पुष्प हृत्कांजिकेन सा। तिमिरं मधुना हन्ति पटलं च शिवांभसा ॥१॥ निशांध्यं कामलं हन्ति काकमाची रसेन च । रंभांभसाश्रुपातं च गुटी चंद्रप्रभाभिधा ॥ ७२ ॥ अश्वमूत्रेण संघृष्टकारवल्लीशिफांजनात् ।
लोचनस्था शमं याति नीली धूलियथांभसा । ७३ ॥ ૧. બંગડીખાર, સુખડ, કૂકડાના ઈડાનાં ફેતરાં, શિલાજિત, શંખ, સિંધવ, એ સર્વને સમાન ભાગે લઈ પાણીમાં વાટીને તેનું અંજન આંખમાં કરવાથી આંખમાં ફૂલ પડેલું વગેરે મટે છે.
૨. શિલાજીત, શંખની નાભિ, મોરથુથુ, કાયફળ, મધ, મરી, કૂકડાનાં ઈડાંનાં ફોતરાં, સમુદ્રફણ, એ સર્વ સમાન લઈને. પાણીમાં વાટીને આંખમાં ભરવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે.
૩. અથવા પેળી અપરાજીતાનું મૂળ પાણીમાં ઘસીને આંખે આંજવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે.
૪. ઈટને તપાવીને કાંજીમાં નાખવી, અને તેની વરાળવડે, આંખને બાફ આપો એટલે જલદીથી આંખની પીડા મટે છે. - પ. હરડે, બેઢાં, આંમળાં, લેહચર્ણ, શુંઠ, પીપર, મરી, એ. ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને બકરીના દૂધમાં રાંધવું. પછી તેની ગેળી બનાવી છાંયડે સૂકવવી. પછી તેને દૂધમાં ઘસીને આંખે આંજવાથી આંખનું ફૂલ મટે છે; કાંજીમાં ઘસીને આંજવાથી તિમિર રેગ મટે છે, મધમાં ઘસીને આંજવાથી પડળ મટે છે. આમળાંના પાણીમાં ઘસીને આંજવાથી રતાંધળ મટે છે. કાકમાચી (પિલુડી?) ના રસમાં આંજવાથી કમળો મટે છે. કેળના.
For Private and Personal Use Only