________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
રતાંધળાના ઉપાય.
गोगोमयरसापिष्टपिप्पलीमूलचूर्णेतः । निशांध्यं नश्यति क्षिप्रं व्यसनेन यथा खलः ॥ ६२ ॥ 'जातीपत्ररसापिष्टं निशायुग्मं रसांजनम् । निशांध्यं नाशयत्येव यथा पापं जिनस्मृतिः ॥ ६३ ॥ मरीचं नील्पपामार्गः कासमर्दः पुनर्नवा । एतच्छिाफात्रयं घृष्ट्वा છારાહીયલા સદ્દ || ૬૪ ॥ ताम्रपात्रे भृतं नेत्रे निशांध्यं प्रति वेगतः ॥ विभीतफलमज्जायाश्चूर्ण मधुसमन्वितम् । प्रातर्नेत्रिभृतं हन्ति निशांध्यं चिरकालजम् ॥ ६५ ॥ ૧. ગાયના છાણુના રસ કાઢી તેમાં પીપરીમૂળનું ચૂર્ણ નાખી મારીક વાટવું. એનું અજન કરવાથી, જેમ ખળ પુરૂષ વ્યસનથી નાશ પામે છે તેમ, રતાંધળ જલદી નાશ પામે છે.
૨. જાઇનાં પાંદડાંના રસમાં હળદર, દારૂહળદર, તથા રસાંજન વાટીને અજન કરવાથી, જેમ જિનના સ્મરણથી પાપ નાશ પામે છે તેમ, રતાંધળ જરૂર નાશ પામે છે.
૩. મિયાં, ગળી, એ એનું બારીક ચૂર્ણ કરીને ત્રાંબાના પાત્રમાં નાખવુ અને તેમાં બકરીનું દૂધ નાખી તેમાં અઘાડાનું મૂળ, કાસાદરાનુ` મૂળ તથા સાટોડીનુ મૂળ—એ ત્રણ મૂળ ઘસવાં. પછી તે બધુ... આંગળીપર ચઢાવી આંખમાં ભરવાથી રતાંધળ જલદી મટી જાય છે.
૪. બેઢાંના ફળની મીજ વાટીને મધમાં મેળર્થીને સવારના પહેારમાં આંખમાં ભરવાથી ઘણા દહાડાનુ. રતાંધળ હોય તે તે મટે છે.
પણ
આંખમાં પડેલા ફૂલના ઉપાય, 'काचचंदनपक्ष्यंडत्वशिलाशंखसैंधवैः । वारिपिष्टैः समैर्तेत्रे पुष्पादिहरमंजनम् ॥ ६६ ॥ शिलाजिच्छंखनाभिश्च तुत्थं कायफलं मधु । मरिचं कुकुटार्ड च फेनं चाब्धिभवं समम् ॥ ६७ ॥
For Private and Personal Use Only