________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુએનું સમાજરચનાશાસ્ત્ર
બરાબર છે, ઉપર વપરાએલા ‘નૈસર્ગિક' શબ્દ પાશ્ચાત્યેાના અધ્યાત્મ વિરહિત જડના અર્થમાં સમજવાના નથી પણ જે કાઈ શક્તિ આ સૃષ્ટિના મૂળમાં છે, એને પરમેશ્વર કહા કે અન્ત કાઇ નામથી સમેધા, એ શકિતએ નક્કી કરેલી નિયમાવલિ, એવા અર્થે તેને ઉપયેગ કર્યાં છે. હિંદુની સમાજરચના નિસર્ગીમાં એટલે કે જડ નિસર્ગમાં ( non-regulating foxes ) પ્રતીત થનારી સ શક્તિઓના સમુચ્ચયથી અને મેક્ષરૂપ આધ્યાત્મિક ધર્મ એ "તેના સાહચર્ય થી અનેલી છે; તેથી નિસર્ગના સમાજરચનામાં ખેલવાના અધિકાર કેટલા અને મે!ક્ષરૂપ ધર્મના અધિકાર કેટલે એને પણ વિચાર થવા જોઇએ. મોક્ષરૂપ આધ્યાત્મિક ધર્મો અને પ્રત્યક્ષ સ્વરૂપ આચાર ધર્મ એ અરસપરસ પેષક બની ‘ યસેઽમ્બુરચા નિ:શ્રેયસ્ સિદ્ધિ: સ ધર્મઃ' એ ધર્માંની યુકત વ્યાખ્યા થશે. તેથી નિસર્ગાપ્રધાન શાસ્રા અને અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોને ( naturalistic and value sciences ) સમાજરચનામાં કેટલા સબંધ આવે છે તેને વે વિચાર કરીએ. આ દૃષ્ટિથી અમે શાસ્ત્રોની નીચે પ્રમાણે વિભાગણી કરીએ છીએ:
સર્વ સાધારણ શાસ્ત્રૉ:-(૧) વ્યાકરણ-મીમાંસા (૨) ન્યાયશાસ્ત્ર (૬) ગણિતરાાસ્ત્ર.
જડ સૃષ્ટિ વિષયક શાસ્રોઃ-(૧) પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર (physics) (ર) રસાયનશાસ્ત્ર ( chemistry )
જીવ વિષયક શાસ્ત્રઃ-(૧) જીવ રસાયનશાસ્ત્ર (bic-chemitry ) (૨) ઇંદ્રિય વિજ્ઞાનશાસ્ત્ર ( physiology ) (૩) માનસશાસ્ત્ર અને મનોવિશ્લેષણશાસ્ત્ર (psychonalysis) (૪) માનવશાસ્ત્ર (anth.
For Private and Personal Use Only