________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
એટલે માનવી કરાર એવી કલ્પનાના જન્મ થયા. આ કલ્પના હિબ્રુ લાકામાં હતી.? એને ઉલ્લેખ પ્લેટાએ પણ કર્યા છે. રામન કાયદા પંડિતાને એ કલ્પના માન્ય હતી અને સરદાર-પ્રધાન (Feudal ) રાજસત્તાની તા એ કલ્પના પાયારૂપ જ હતી. રાજસત્તા અને ધર્મોસત્તા વચ્ચે જ્યારે વિરાધ ઉત્પન્ન થતા ત્યારે ધર્માંસત્તાના પક્ષપાતી, રાજસત્તા તાલુકાના કરેલા કરારાનું પરિણામ છે એમજ કહેતા. પછી આ બધા લેાકેાને આ કરારની કલ્પના હિતકારક લાગવા માંડી. આ કલ્પનાને બહુ જ અનુમેાદન આપનારા મુખ્યતઃ ત્રણ તત્ત્વજ્ઞા થઈ ગયા. હેબ્સ, લેફ્ અને સે।. પ્રત્યક્ષ પ્રમાણ છેાડી જ્યારે કલ્પનાના આશ્રય લેવાય ત્યારે આવા મતભેદે થવાના જ; એ ન થાય તે જ નવાઈ ! હાન્સને અનિયંત્રિત રાજ્યસત્તાની બાજી લેવી હતી તેથી એનું કહેવુ એમ હતું કે કરારથી એકવાર જે સત્તા રાજાને સ્વાધીન કરી તે દાન હવે પાધું કેમ લેવાય ? વળી કરાર લેાકાએ આપસઆપસમાં જ કર્યા અને તેમાં જો રાજા ભાગીદાર જ ન હતા તા પછી કરાર પાળવાની જવાબદારી રાજા પર કાઇ પણુ રીતે પડતી નથી. લાક્ને નિયંત્રિત રાજસત્તાના પુરસ્કાર કરવા હતા તેથી એ કહેતા કે માનવાએ એ કરાર કર્યા ત્યારે રાજા પણ એ કરારમાં સામેલ હતા, તેથી તેણે પણ કરારનું મૂળ તત્ત્વ પાળવું જોઇએ. રૂસાને રાજસત્તા ખીલકુલ જોઈતી ન હતી તેથી એ કહેતા કે, સ સત્તા સમાજની જ છે અને સમાજે જ પોતાના માટે કાર્ય કર્તાએ નિમવાના રહ્યા.” એના ગ્રંથનુ પહેલું વાયઃ માણસ નૈસર્ગિક રીતે સ્વતંત્ર છે પણ જગતમાં દરેક ઠેકાણે એ શૃંખલાએથી બધાએલા દેખાય છે.” Man is born free, but everywhere he is in chains.
66.
""
સમાજોત્પત્તિનું સુષ્ટિપ્રણીત અને કરારપ્રણીત એમ બે પ્રકારથી દિગ્દર્શન કર્યું. કરારપદ્ધતિની વિચારસરણીને હવે ટૂંકમાં વિચાર
r Samuel V. 3 ૨ Pluto's Repulblic
For Private and Personal Use Only
૩