________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
નથી. આકાશ તરફ દૂરદર્શક યંત્ર લગાડી જોવાથી આકાશમાંના તારાઓનું જ્ઞાન થશે પરંતુ દૂરદર્શકના બીજે છેડે જઈ રહેલી નેત્રશકિત કયાંથી આવી એનું જ્ઞાન થશે નહિ. એટલે કે અનુભવ લેનારી વ્યક્તિને પિતા વિશે કંઈપણું જ્ઞાન થતું નથી. શાસ્ત્રોએ શેધેલાં કાર્ય કારણ સંબંધને પણ નૈતિક મૂલ્ય આંકવામાં બિલકુલ ઉપયોગ થતું નથી. તર્કશાસ્ત્રની દષ્ટિએ કાર્યું કારણ ભાવ સારો હોય, તે. જ્યારથી જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂ થએલી કાર્ય પરંપરા ચાલુ છે અને તેમાં ખંડ પડે શક્ય નથી. પરંતુ મનુષ્યનો રાજને જીવનક્રમ ચલાવવા માટે થોડા ઘણું નિયમની જરૂર હોય છે. અને તે દૃષ્ટિએ નદિ શનિ સાફ gવામિ વિઘા જે ખરું હોય તે પણ જ્ઞાનની સુધા ગૌણ છે. એકાદ વ્યક્તિને એકાદ સાદી ક્રિયાની કિંમત જગતના સર્વજ્ઞાન કરતાં શ્રેષ્ઠ હોઈ શકે. કેવળ બૌદ્ધિક નિયમો કરતાં, હજુ થોડા ઘણું આચારના નિયમો મનુષ્ય સામે હોવા જોઈએ. આને નીતિશાસ્ત્રમાં નૈતિક મૂલ્યો (Table of values) કહે છે. કાર્ય કારણ ભાવ એ શાસ્ત્રોને નિયમ હશે, તે નિશ્ચિત કર્તવ્ય એ આચારને નિયમ હોવો જોઈએ. અહીં બુદ્ધિ કરતાં શીલ-ચારિત્ર્ય પ્રધાન અને શાસ્ત્રીય જ્ઞાન કરતાં શ્રદ્ધા શ્રેષ્ઠ થશે. એમ જ્યારે ધાર્મિક શ્રદ્ધા એ શબ્દ વાપરીએ છીએ, તે વખતે ધાર્મિક શ્રદ્ધા એજ લેવાને હેય છે. ત્યારે ધર્મ અને પ્રત્યક્ષ શાસ્ત્રોનો સંબંધ છે? એની ચર્ચા કરવી અહીં શક્ય નથી. ઈકિયર બાહ્ય જગતમાં માનેલી કાર્ય કારણ ભાવની અવિચ્છિન્ન ૧ નિ દ લા ચં વાચા શુ : ભગવદ્દગીતા અ. ૩ ૨ Where is Science going?– Max Planek.
श्रद्धावान् लभते ज्ञान तप्तरः संयन्तेन्द्रियः । शानं लब्ध्वा परां शान्ति न चिरेणाधिगच्छति ॥
ભગવદ્દગીતા એ જ લે છે
For Private and Personal Use Only