________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ,
હાબાનું સમાજાનાશાલ
~
~~
~~~
~~~
સૃષ્ટિમાં જાતિસંસ્થા છે એમ આપણે કહીએ છીએ તે સુષ્ટિમાં નૈતિક હક્કો કોઈને પણ નથી. નૈસર્ગિક હક્કો એટલે પશુના હક્કો! સૃષ્ટિમાં તે મારે તેની તવાર અથવા બળીયાના બે ભાગ છે. જેને નીતિકલ્પના કહેવામાં આવે છે, તે માત્ર માનવીની કલ્પના છે. પ્રત્યક્ષ સૃષ્ટિમાં તેમનું બિલકુલ અસ્તિત્વ નથી. તેથી તમારાં જે નૈતિક મૂલ્યો સૃષ્ટિ વિરૂદ્ધ છે તેમને સૃષ્ટિનિયવિરૂદ્ધ વિજય થવો શક્ય નથી. તેથી નૈતિક મૂલ્યો વિષયક તમારો બકવાદ હવે બંધ કરે તો સારૂં! આ બાબતે વિષે પાશ્ચાત્ય પંડિતેના આત્યંતિક મતે અમે પાછળ આપી ગયા છીએ.
આ જાતના આક્ષેપે આવવાના નિશ્ચિત હોવાથી અમે શાસ્ત્રોની વિભાગણી, તેમના અધિકાર, અને પ્રામાણ્યવાદ વિષે થોડી ઘણી ચર્ચા પાછળ કરી ગયા છીએ. પંડિત જેને પ્રત્યક્ષ શાસ્ત્રના નામથી ઉલ્લેખ કરે છે. તે ખરી રીતે પ્રત્યક્ષ હેતું નથી પરંતુ કેટલાક અનુભવ પરથી કાઢેલાં અનુમાનો હોય છે. જે બાબતે તેઓને પ્રમાણથી પણ પ્રત્યક્ષ સિદ્ધ કરવી અશક્ય લાગે છે તે બાબતને ગૃહીતકૃત્ય તરીકે તેઓ ઠેકી બેસાડે છે. મનુષ્ય પ્રાણી જે શક્તિઓના પરિણામ રૂપ છે, સંતાનરૂપ છે, તે જ શક્તિઓને મનુષ્ય કયાં જાય છે એની જાણ નથી એ શોધ ક્યાંની ? અને શા ઉપરથી ? મનુષ્યની વાત જવા દે પણ Phyla નામની અત્યંત આઘ છવજાતિ કઈ શકિતનું પરિણામ છે એ મિ. બડ રસેલ કે આધુનિક પંડિત કહી શકશે ખરા ? પરંતુ આવા મુખ્ય મુદ્દાઓ છેડી દઈ આડા અવળાં જે તે માહિતીવાળાં વ્યાખ્યાન આપવાં એ જ તે આજના બુદ્ધિપ્રામાણવાદનું આવા લક્ષણ છે. અમે કહીએ છીએ કે છવજાતિ ઉત્થાન વગેરે કંઈ થતી નથી. તેને પરમેશ્વરે ઉત્પન્ન કરી છે અને
A Freeman's worship-B. Russel; Romanes Lectures T. H. Huxley; મૂળ અવતરણ માટે પ્રસ્તુત ગ્રંથમાં જુઓ પાનુ ૯૬-૯૭
For Private and Personal Use Only