________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઐનું સમાજરચનાશાસ
વિકૃતિ કઈ ખરાબ નથી. એ સમાજનું' પ્રત્યક્ષ સ્થિતિએ ( Positive stage ) પહોંચ્યા પછીનુ સ્વરૂપ છે. તમારા ભગવદ્ગીતાકાર જે સમ જનુ' વર્ણન કરે છે તે સ્વર્ગ નરકના સાજથી સજાએલે છે અને તે ખરાબર આગસ્ટ ક્રાંતની ( Anguste Conte) સૂચવેલી સામાજીક પ્રગતિની ત્રણ શ્રેણીમાંની ખીજી શ્રેણીને મળતા આવે છે. એટલે કે તે અધ્યાત્મિક ( metaphysical ) શ્રેણીમાં છે, હજુ તે તેને આધિભૌતિક સ્થિતિમાં આવવાનુ બાકી છે. આ પ્રકારે મનુષ્ય અગર સમાજ અહંકારથી રંગાઈ જાય છે એટલે પોતે પણુ સૃષ્ટિના વ્યવહારનું એક મહત્વનું અંગ છે એ ભૂલી જઇ માનવસમાજની એકાએક હીલચાલ પેતે બુદ્ધિપુરઃસર કરે છે એમ એની પૂર્ણ ખાત્રી થાય છે. આજ નિયમ પ્રમાણે એ સધાપસ ધની પ્રવૃત્તિ પણ પેાતાના મનના કત્વનું જ ફળ છે એમ માનવા લાગે છે. એક હિંદુસમાજ છેડી દઇએ તો પણ ખતર સર્વ જગ્યાએ સમાજરચના આજ પદ્ધતિથી કરેલી દેખાશે. એમનેા કાયદા ધ્યેા, એમની નીતિ પહિત જુએ, એમની રાજ્યપદ્ધતિ જુએ, એમની ૫ના લો, એના મૂળમાં એક કલ્પના સ્પષ્ટ દેખાય છે, તે એ કે સમાજ ઉત્પત્તિ માટે માનવીએ સામાજિક કરારને ( Social contruet ) આશ્રય લીધા છે. તે કલ્પના કયા રવરૂપની છે, તે આપણે જોઇએ.
४
સામાજિક કરાર
આ કલ્પનાના નીચે પ્રમાણે ત્રણ ટપ્પા પડે છે. પહેલે ટપ્પા એ કે ઘણા જ પ્રાચીન કાળમાં મનુષ્ય પ્રાણી સમાજ વિરહિત વ્યક્તિ–પ્રધાન સ્થિતિમાં હતા. આવા પ્રકારનું વર્તન એ આજ પણ રાખે, એમ કહેનારા તત્ત્વવેત્તા પણ છે. વ્યક્તિમુલક અને વ્યક્તિ--પ્રધાન સમાજ રચનાને પુરરકાર કરનારા
૧ Rousseau-Social contract, IHobbes-Tavithan, IookeTwo tretises on government. સામાન્ય વારા માટે Gettel, Sidgewick, Tasky, Wilson વગેરેના રાજકારણ શાસ્ત્રો પરના ગ્રંથા
For Private and Personal Use Only