________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જદર
હિંદુઓનું સમાજરચનાશા
“સરસ્વતી અને દષદ્ધ તી નામની દેવતાઓની બે નદીઓની વચ્ચે પવિત્ર દેશ, દેવતાઓએ નિર્માણ કરેલા દેશને બ્રહ્માવત દેશ કહે છે.”
તે દેશમાં વસતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શોને અને વર્ણસંકર પ્રજાને પરંપરાથી ક્રમવાર જે આચાર ચાલ્યો આવે છે, સદાચાર કહેવાય” છે.
તેથી પ્રાચીન કાળને વૈદિક ધર્મ કયો, તેનું સ્થળ કયાં, તેને કાળ કો વગેરે બાબતે નિશ્ચિત રીતે કહેવી જોઈએ. સમકાલીન સંસ્કૃતિ વિષે વિધાન કરતી વખતે સ્થળનિર્દેશ કરે જોઈએ; અને પ્રાચીન સંસ્કૃતિ વિષે વિધાન કરતી વખતે સ્થળ અને કાળ વગેરેને નિર્દેશ કરવો જોઈએ. પ્રાચીન કાળમાં અમુક હતું અને અમુક ન હતું એવા પ્રકારનાં વિધાન અર્થશૂન્ય છે. પ્રાચીન સંસ્કૃતિના સ્થળકાળનો નિર્દેશ ન કરી શકાય તે પિતાને કયા ગ્રંથો પ્રમાણ છે અને તે પ્રથાને અર્થ કઈ પદ્ધતિથી લગાડ, તેનો નિર્ણય થ. જોઈએ. તેમ ન થાય તે, ગ્રંથે એના એ જ હોય છે છતાં તેના અર્થો અને તદ્દભૂત આચારપરંપરા વિભિન્ન થવા લાગશે. સાથે સાથે વાદિતિવાદિ પક્ષનું ધ્યેય પણ એક હેવું જોઈએ, નહિ તે એકનું એય સંસ્કૃતિનું અનંતકાલ સુધી રક્ષણ કરવાનું હોય, અને તે માટે અનંત કષ્ટો સહન કરવાની તૈયારી હાય; જ્યારે બીજાનું ધ્યેય તાત્કાલિક પ્રાપ્તિ અને તે માટે કોઈ પણ ઇષ્ટ અગર અનિષ્ટ આચારેને ત્યાગ કરવાની ઉત્સુકતા હેય, એવાં ભિન્ન ધ્યેયવાળા બને સમાજ એકરૂપ છે એમ કેમ માની શકાય ? તેમની વચ્ચે એકરૂપતા ઉત્પન્ન થવાની ભૂમિકા પણ ક્યી અને તે માટે વાદવિવાદની પણ જરૂર શી? પરંતુ બન્ને પક્ષે એકજ ધર્મનું નામ લઈને બેલે છે. ધર્મ જેવા વિષયમાં સ્વરાજ્ય અને સંસ્કૃતિ બન્નેને સંબંધ હોય છે અને બન્નેને પિતપોતાના પ્રમેયને આધાર મળવાને જ
For Private and Personal Use Only