________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
(Vertebrates) પ્રાણીઓમાંથી કેવળ માનવમાંજ દેખાય છે.? આવી સ્થિતિ કેવળ કેટલાક કીટકમાં (insects) કેટલાંક પક્ષીઓમાં અને કીડીઓ (Rodents)માં માલમ પડે છે, તેથી મનુષ્યપ્રાણી પ્રમાણે જ તેમનામાં કોઈ પણ પ્રકારની સમાજરચના થતી હોય તો તે સમાજરચના એ નિસર્ગને ક્રમ હાઈ સૃષ્ટિએ જ ઉત્પન્ન કરેલી છે, એમ કહેવું પડશે હવે ત્યાં સમાજરચનાનું કોઈ પણ સ્વરૂપ માલમ પડે છે કે કેમ તે જોઈએ માનવની શ્રેષ્ઠ બુદ્ધિ વિષે નીચેની બાબતે ઘણી વખત કહેવામાં આવે છે –
(૧) મનુષપ્રાણી કૃત્રિમ ઉષ્ણુતા વાપરે છે. (૨) એ હથિયાર વાપરે છે. (૩) એ વસ્ત્ર પરિધાન કરે છે. (૪) મનુષ્યસમાજમાં ગુલામ દેખાઈ આવે છે. (૫) મનુષ્ય ઈતર પ્રાણીઓ પાળી તેમને ઉપયોગ દૂધ દહીં
મેળવવામાં કરે છે. જે જીવજાતિઓમાં ઉપર કહ્યા પ્રમાણે બાળકેની સ્થિતિ છે, તે છવજાતિઓમાં ઉપર કહેલી યુકિતઓને ઉપયોગ પણ થતો દેખાશે.
(૧) કેટલાંક પક્ષીઓ, નક્ર વગેરે પેટે ચાલનારાં પ્રાણીઓ (Reptiles), કીડીઓ અને ઈતર જીવજંતુઓ બધાં જ કેહી જનારી વનસ્પતિનો સંગ્રહ કરે છે, તેઓ વનસ્પતિમાં ઉત્પન્ન થનારા જતુઓમાંથી થતી ઉષ્ણતાને ઉપયોગ કરે છે.
“ Certain ants and other insects, some raptilos, as the crocodiles and alligators and some of the strange birds ... make use of artificial heat of bacterial origin derived from decaying vegetation consciously and knowingly gathered
? Now Evolution. by Clarke, Pugo 16
For Private and Personal Use Only