________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
આપ્યાં છે તે પણ સરકારી અધિકારીઓની ભૂલ જ. પરંતુ હવે લગભગ સ સમાજશાસ્રોતે એક વસ્તુ કબુલ થતી જાય છે કે જેમ જેમ કેાઇ પણ સોંઘની સામાજિક લાયકાત આછી તેમ તેમ તે સઘન પ્રાત્પાદન શક્તિ શ્રેષ્ઠ હાય છે. જેમ જેમ પ્રજોત્પાદનની શક્તિ શ્રેષ્ઠ તેમ તેમ માલમૃત્યુનું પ્રમાણ વધારે. પરંતુ જનન સંખ્યા અને મૃત્યુ સખ્યા, એ અન્નના વિચાર કરવામાં આવે તે જેની ઉત્પાદક શક્તિ ( fertility ) વિરોષ તે પ્રજાની સંખ્યા દર પેઢીએ વધતી જશે.ર તેની સાથે કમી પ્રજોત્પાદક શક્તિવાળા વર્ગોમાં દૂરદર્શીપ, અભિમાન વગેરે વંશવૃદ્ધિને હાનીકારક સદ્ગુણાએ પ્રવેશ કર્યાં હોય છે.
સુધરેલા સમાજમાં કોઇ પણ વ્યકિતને થનારી સ ંતતિ તે વ્યકિતની પ્રજોત્પાદક શકિત ઉપરાંત બીજી અનેક માખતા પર આધાર રાખે છે. અસંસ્કૃત સમાજમાં આ બાહ્યકારણેાની પ્રજોત્પાદક શક્તિ પર વધારે અસર થતી નથી. પરંતુ સુધરેલા સમાજમાં તેમની અસર ઘણીજ વધારે થાય છે. મનુષ્યમાં નૈતિક ગુણ્ણા હેાવાથી બ્રહ્મચર્ય કેટલું પાળવું, વિવાહ ક્યારે કરવા વગેરે બાબતે તેના મનની ઘટના પર આધાર રાખે છે. મનુષ્ય આમ મનની ઘટના અને નૈતિક મૂલ્યા એ બંનેના સ’મિશ્ર પરિણામનુ ફળ હાય છે. મનની ઘટનામાં કામવિકાર હાય છે અને નૈતિક મૂલ્યેાથી તેનુ' ચેાગ્ય રીતે નિય'ત્રણ થાય છે. આમાં ડા. ફ્રાઈડની અને ડે. વૅાટસનની માનસશાસ્ત્રીય પદ્ધતિએના વિચાર થવા જોઇએ. જે સમાજમાં ખાલવિવાહ પ્રચલિત છે, તેવા સમાજમાં ઉછરેલી વ્યક્તિઓને બાલપણમાં જ કામવિકાર હાય
૧ Eugenies-Carr Saunders; Heredity & selection in Sociology~C. Hill.
Heredity and selection in Sociology-C. Hill.
For Private and Personal Use Only