________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહ
અ
કામવિકારની બાબતમાં જેડા કાઢી પવિત્ર્ય ઉત્પન્ન કર્યા સિવાય તેનું રહસ્ય આપણને સમજાશે નહિ તેથી વિવાહ પદ્ધતિ વિશે બોલતી વખતે ધાર્મિક ભાવનાનું પવિત્ર્ય લાવવું જોઈએ એ પૌત્ય મત બરાબર નથી એમ કેણુ કહેશે?
મુખ્યત્વે કરીને વિવાહનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે તે વિવાહનું
ધ્યેય નિશ્ચિત થવું જોઈએ. અમે પાછળ
કહી ગયા છીએ કે આજની પેઢી, આવતી વિવાહના હેતુ કાલની પેઢી અને વ્યક્તિને કામવિકાર એ (ચાલુ) ત્રણેને યથાપ્રમાણુ વિચાર જે પદ્ધતિમાં
થયે હશે તે જ પદ્ધતિ શ્રેષ્ઠ છે. બાકીની પદ્ધતિઓ ગમે તેટલી રૂપાળી દેખાય તે પણ તે ત્યાજ્ય છે. તેમને છેલ્લે ઘટક જે વ્યક્તિને કામવિકાર તે નૈતિક મૂલ્ય વડે ( Subjective Habits or conditoved reflexes )? નિયંત્રિત કરે શક્ય છે. પરંતુ પહેલા બે ઘટકનું તેમ નથી. પ્રજા ઉત્પન્ન થવી જોઈએ કંઈ સામાજિક યુક્તિઓથી થઈ શકશે નહિ. પ્રજા ઉત્પન્ન થતી હશે ત્યાં તે સંતતિનિયમનાદિ યુક્તિઓથી અટકાવવી શક્ય છે, પરંતુ જ્યાં તે થતી ન હોય ત્યાં તે ઉત્પન્ન કરવા સંબંધી નિયમો ક્યાંય કહ્યા હોય એમ અમારા વાંચવામાં નથી. બીજે ઘટક જે સુપ્રજા થવી જોઈએ, એ તે પહેલાં કરતાં પણ વધુ વિકટ છે. તેથી અહીં બનતાં સુધી સૃષ્ટના નિયમોનું જ્ઞાન કરી લઈ પગલું ભરવું જોઈએ. સુપ્રજા થયા પછી તે પ્રજા સમાજકાર્યમાં ભાગ લેવા માટે લાયક થાય ત્યાં સુધી તેમનું સંગાપન થવું જોઈએ. તેમ થવા માટે વિવાહ સંસ્થા કંઈ નહિ તે વીસ વર્ષો સુધી તો સ્થિર રહેવી જોઈએ, એટલે વિવાહ એ કાલાવલંબી કાર્ય
1 Lecturos on conditioned reflexes-Pavlov.
For Private and Personal Use Only