________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૫૩ wannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnANAN
નૈતિક મૂલ હશે તેવા પ્રકારનો સમાજ થશે. આ નૈતિક મૂલ્ય નૈસર્ગિક પરિસ્થિતિર ઉપરથી નથી મળતાં. “I mean by wisdom a right conception of the ends of life. This is some thing which soience does not provide.” નિસર્ગને આધાર લઇ સમાજનું વલણ સારૂં કરવા માટે નૈતિક મૂલ્ય આપણે ઠરાવવાનાં હોય છે. તેમજ વિવાહ સંસ્થા નામની એક સંસ્થા ઉત્પન્ન થાય છે.
જે જે પ્રકારના વિવાહ આજ સુધી સમાજમાં પ્રચલિત હતા તેનું
વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય તેમ
છે. તે વગકરણ અમે કહી ગયેલા વિવિધ વિવાહના પ્રકાર હેતુને આશ્રય કરી કર્યું છે. પ્રથમતઃ પાશ્ચા
તએ કરેલી વિભાગણીનું પૃથક્કરણ કરી તે પદ્ધતિના સમાજશાસ્ત્રનો આપણે શા માટે સ્વીકાર નહિ કરી શકીએ તેને વિચાર કરીએ. પછી આપણી પદ્ધતિને વિચાર કરીશું. ૧. અર્થપ્રધાન વિવાહ પદ્ધતિ
(અ) કન્યાને બંદીવાન કરી તેને ઉપાડી લઈ જવીઃ આ જાતને વિવાહ ધર્મ, અર્થ, કામ, એમાંના કેઈ પણ શીર્ષક નીચે આવી શકશે નહિ. પશુવૃત્તિમાં એને ગણી શકાશે. આ પ્રકાર સમાજની અત્યંત નિકૃષ્ટ અવસ્થામાં બનતે હેવો જોઈએ.
(આ) એક સ્ત્રીની બીજી સ્ત્રી સાથે અદલાબદલી કરવી. ઉદાહરણર્થ વરે પિતાની કેઈ પણ સંબંધી સ્ત્રી વધૂના કેઈ પણ
1 Anti-christ-Nietzsche. a Scientific Outlook-Russel, Introduction
3 History of human Marriage Westermarck; Evolutior of Modern marriago-Muller Lyor.
For Private and Personal Use Only