________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
માટે પાડવી જોઇએ ? તેઓના મત પ્રમાણે પ્રેમ હાય તા જ વિવાહ કરવા અને પ્રેમ નષ્ટ થાય એટલે વિવાહ પણ તેાડી નાખવા-અને સ્વાભાવિક રીતે જ છુટાછેડા કરવાનો હક્ક હાવા જોઇએ. સ્નેહસભાગ, પ્રેમાત્તર વિવાહ,મૈં કાલ નિશ્રિત કરી ઠરાવેલેા વિવાહ, પ્રાયોગિક વિવાહ, (Trial marriage ) એ બધા આ પતિના પર્યાય છે. આ સર્વ પ્રકારમાં વ્યકિતનાં સુખ દુઃખેા પ્રધાન મનાયાં છે, અને સુખ દુઃખ પણ વ્યકિત કહે તે જ, એમ પણ ગૃહીત માની લેવામાં આવ્યું છે. આમાં સમાજની આર્થિક ધટના, સુપ્રાત્મક ઘટના વગેરેને વિવાહ સસ્થા સાથે સંબંધ આવે છેઃ એ બાબત આ વિવાહના પુરસ્કર્તાઓને માન્ય નથી.
૪૦૦
આમાંના એક પછી એક મુદ્દાના વિચાર કરીએ. પહેલા મુદ્દો એટલે વિવાહ પ્રેમમૂલક હાવા જોઇએ કે નહિ ? અમારા મત પ્રમાણે આ પૂર્ણ સિદ્ધાન્ત નથી, પણ તેનુ' એક અંગ છે. વિવાહુ એ પ્રેમ માટે જ હાવા જોઇએ એમ કહેવાની સાથે જ તેના પૂરક ભાગ એવા નિષ્પન્ન થાય છે કે ત્યારે પ્રેમ વિવાહુ મહારન હાવા જોઇએ. આ ખીજો ભાગ માન્ય કરવા માટે આ પ્રીતિશાસ્ત્રના પુરસ્કર્તાએ કર્યાં સુધી તૈયાર છે, તેના ખુલાસા થવા જોઇએ. પ્રેમ માટે વિવાહ અને વિવાહમાં જ પ્રેમ એ ખતે નિયંત્રણા વાળી સમાજરચના થાય તે, પાછળથી થનારી પ્રજા સુપ્રજા થશે કે કુપ્રજા થશે એ બાબત નિશ્ચિત કરવી ભલે કડવી હાય, તે પણ આવા સમાજમાં ઉપદશાદિ વિકારા, વેશ્યાવૃત્તિ વગેરે દુષ્યવૃત્તિઓના નાશ થશે, એમાં કંઈ શંકા નથી. પરંતુ જ્યાં પ્રેમેાત્તર વિવાહ પ્રચલિત છે, તે ઠેકાણે તેના ખીજા ભાગનું પાલન થતું હેાય એમ જણાઈ આવતું નથી. આવા સમાજમાં વ્યકિતએ જ્યારે છુટાછેડાની યાચના કરે છે, ત્યારે તે વ્યકિતઓ એકબીજાથી કંટાળેલી હાય છે અગર
1 Companionate marriage-B. Lindsay.
For Private and Personal Use Only