________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૭ મુખ્ય
હિંદુ લગ્ન સ’સ્થા
સ્
Õપ્રજાનું ઉત્પાદન, સંસ્કૃતિનું ચિરંજીવિત્વ, માનવનું ઐહિક હિત
વિવાહના હેતુ
( સુખ નહિ, અમે સુખ અને હિતમાં ફરક માનીએ છીએ) માનવનું આધ્યાત્મિક સમાધાન; ટુંકમાં દરેકને પેાતાને એવે અસાધારણ હક્ક મેળવી દેવાની શકયતા, એ સર્વ દૃષ્ટિએ વિચાર કરતાં સમાજરચના વ્યકિતપ્રધાન ન હેાતાં સમૂહપ્રધાન અથવા જાતિપ્રધાન હાવી જોઇએ એવા જ નિષ્ક નિકળે છે. સમાજઘટના જાતિમય હોય તેા તેને ટકાવી રાખવી જોઇએ અને ન હેાય તેા તેવી સુજ્ઞેાએ બનાવવી જોઇએ. આવા પ્રકારની સમાજરચના થયા પછી તે તે જ્ઞાતિઓને વર્ષાંસ કરથી અલિપ્ત રાખનારા નૈતિક મૂલ્યો ઉત્પન્ન કરી, તે પ્રત્યે વ્યકિતની નસેનસમાં ઉતરી જવાં જોઇએ. શાસ્ત્રીય દૃષ્ટિએ સકર એ ત્રણ પ્રકારે થાય છે. તેમાંથી સ્ત્રીપુરૂષના સંબંધથી ઉત્પન્ન થનારા સંકર વધુ હાનીકારક છે.ર સ્ત્રીપુરૂષને સંબંધ વિવાહિત અને વિવાહુ બાહ્ય બન્ને સ્થિતિમાં
૧ Anth-christ-Nietzsole; Outspoken Essays–Dean Inge. ૨ Future of life-Dr. G. C. Hurs; Heredity and Ergenics Gates; Segregation of the fit-Austen Freeman.
26
For Private and Personal Use Only