________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા સમાજ સુખી કહેવાય ?
तदेतद्दाररक्षार्थमारब्धं श्रेयसे नृणाम् । प्रजानां दुष्णायैव न विज्ञेयोऽस्य संविधिः || १ પાતિવ્રત્ય સમાજવિત માટે અને સમાજરક્ષણ માટે કેટલું હિતકારક છે. સ્ત્રીના પોતાના સુખ દુઃખની દૃષ્ટિએ કેટલું આવશ્યક છે એની ચર્ચા પ્રાચીન કે અર્વાચીન શાસ્ત્રની દૃષ્ટિએ અનેકગણી કરી શકાય તેમ છે, માનસશાસ્ત્ર, ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરેમાંથી કાઇ પણ શાસ્ત્ર પ્રધાન માની ચર્ચા કરવામાં આવે તે પણ પાતિવ્રત્ય અત્યંત મૂલ્યવાન ગુણ છે એમજ સાબીત થશે. તેથી સ` તરૂણ સ્ત્રીગ્માને અમારી હાથ જોડી વિનંતિ છે કે, હુંને, આ પ્રાચીન ધર્મનું જતન કરે, તેમાં જ સમાજનુ સ્વાસ્થ્ય છે.’” તેથી જ મહાભારતકાર કહે છે કે, હેમત ચકાસા गोपायन्ति कुलस्त्रियः । '
.
$23
www
માનવી જીવનના સુખ દુ:ખની ચર્ચા કરી તેનું માપ અમે સૂચવ્યું છે. તેને નિષ્કર્ષ ટુંકમાં નીચે પ્રમાણે કાઢી શકાશે,
For Private and Personal Use Only
( ૧ ) સમાજમાં આત્મહત્યાની પ્રવૃત્તિ વધતી જાય એ સમાજના રાગીપણાનું લક્ષણ છે. એ સમાજ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે કે વ્યકિતને પોતાના જીવિતનું મૂલ્ય બીલકુલ લાગતું નથી. ઉત્ક્રાન્તિના નિયમ પ્રમાણે જીવના કલહ અત્યંત તીવ્ર થવા જોઇએ અને વ્યકિતની જીવવાની વાસના, ઈચ્છા, ( will to live ) પણ વધતી જ જવી જોઇએ, તે જ સમાજ શ્રેષ્ઠ થિતિ પ્રાપ્ત કરી શકશે; પરંતુ આ સમાજમાં સાથ સપાદનની ઇચ્છા ( will to power ) જીવનની ઈચ્છા ( will to live ) એ સર્વાં જતાં રહે છે અને તેને બદલે જીવનને પ્રવાસ કરી થાકી ગયેલા વૃદ્ધોની પેઠે મૃત્યુની ઇચ્છા ( will to die) વધતી જાય છે.
૧ યામસૂત્રાત્સ્યાયન.