________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
હિંદુનું સાક્ષનાશ
પ્રમાણે ત્યાજ્ય ઠરશે પરંતુ અધુરામાં પુરૂં વશાને ઉચ્છેદ કરનારા રાગાના પણ વિકાસ થાય છે, તે વધુ ભય'કર નથી એમ ક્રાણુ કહેશે ? ઉપદેશ એ રાગ સ્પર્શીજન્ય આનુવાંશિક હાવાથી તે વર્તીમાન પેઢી અને ભવિષ્યની પેઢી બન્નેની દૃષ્ટિએ વિદ્યાતક છે. વળી ઉપદેશના શંગા જે સમાજમાં હોય છે તે સમાજમાં મજ્જાત ́તુના ગાના ફેલાવ થાય છે. આ રાગ વ્યક્તિને પણ અત્યંત હાનીકારક હાય છે.
આ રાગા સંબંધી ચેાડીઘણી પણ માહિતી ધરાવતા લાંકા કહેશે કે આ ઉપદ ́શ જેવા રાગના માચિહ્નો ભલે સારાં થઇ ગયાં હાય તેવા લાગે પણ તેમાંથી અનેક રેગાના ફણગા ફૂટે છે. સામાન્ય અર્ધાંગવાયુ અને તત્સમ ાંગા, મજ્જાતંતુની પ્રક્રિયામાં બગાડ થવા, મગજના રાગેા વગેરે સર્વ રાગેા ઉપદશના સગાસબંધીએ છે. તેથી જ આ રાગ વ્યક્તિના વિધાતક છે. આ રાગોમાંથી કેટલા રાગો ઉત્પન્ન થાય છે અને રાગોથી માનવી શરીર કેવી રીતે ચુસાતું જાય છે તેની જજ્ઞાસુ વાંચકાને માહિતી જોતી હૈાય તેા પ્રા. ફાર્નિયર, ટાર્નારકી વગેરેના આ વિષય પર લખેલા ગ્રંથા વાંચી જોવા. અમારા તરફના એક પડિતે અમને કહ્યું છે કે ‘પાશ્ચાત્યામાં પરમે, ગરમી વગેરે રાગ વધે તે આપણે ત્યાં મેલેરિયા વધે છે ! માથામેળ સરખા જ, અંતે સમાજો બગડતા જ ાય છે. ' આ શબ્દો જે વ્યક્તિએ ઉચ્ચાર્યાં છે તે વ્યકિતને પોતાના સમાજ વિષે જરા પણ આદર કે આત્મભાવ હેાય તેવું લાગતું નથી. આ રાગાના વ્યકિતગત અને સામા જિક પરિણામે। ભયંકર હેાય છે તેની સાથે તે સમાજમાં કામવિકારનું નિયંત્રણ કેવા સ્વરૂપનું થાય છે, તે પણ આ ઉપરથી સમજી શકાશે.
કામવાસનાને વિચાર આજ સુધી એટલે જગતની શરૂઆતથી અત્યાર સુધી ઘણાય મહાત્માઓએ કર્યાં છે. પરંતુ માનસશાસ્ત્રના ઉંડા સિદ્ધાંતાને વિચાર કરી તે વિકારનુ પદ્ધતિસર નિયંત્રણ કરેલું હિંદુઓની જાતિ સંસ્થામાં જ માલમ પડે છે. આ વિષય પર આજે ૠણુંય સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાંથી ધણું ખરૂં માત્ર વસ્તુસ્થિતિ
For Private and Personal Use Only