________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧લું સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
વાપમઘ
છે
આજ જે માનવસંઘને હિંદુના નામથી ઓળખવામાં આવે છે,
અને જે લોકોને એ સંધ પરંપરાથી વારસદાર
છે, તે લેકેના ઈતિહાસના કેઈપણ કાલપસંઘ ખંડ પર દ્રષ્ટિપાત કરીશું તો એમ જણાઈ
આવશે કે આ લોકોની સમાજરચનાનું આદાઘટક “ જાતિ” છે. તદ્દન પ્રાચીનકાળથી આજ સુધીનાં ધર્મશાસ્ત્ર પરનો કોઈપણ ગ્રંથ ઉથલાવી જોઈશું, તો તેમાં આખું નીતિશાસ્ત્ર જાતિ, ઉપજાતિને અનુસરીને કહેલું જણાઈ આવશે. વળી હિંદુઓના ધર્મગ્રંથનું અને સંઘનું સાહચર્ય અભિન્ન હોય તેમ પણ દેખાશે. સાથે સાથે એમ પણ જણાઈ આવે છે કે આ સમૂહ પાડનારી દિવિધ તો પર રચાએલી બે જુદી જુદી પદ્ધતિઓ હતીઃ એક પદ્ધતિથી
૧ જુઓ ઋગ્રેદ-પુરુષસૂક્ત, ગૌતમ ધર્મસૂત્ર, બૌદ્ધયન ધર્મસૂત્ર, આપસ્ત બ ધર્મસૂત્ર, વસિડ ધર્મસૂત્ર, વગેરે સર્વ સ્મૃતિ અને સર્વ નિબંધગ્રંથો. Cambridge history of India, Vol. I, Rapson.
For Private and Personal Use Only