________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૫
'
ખાલકને વર્ણ નક્કી થવા જોઇએ; આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે કાળે પણ જન્મથી જ જાતિ નિશ્રિત થતી હતી, ગુણકથી નહિ. પરંતુ અહીં કદાચ પ્રશ્ન થશે કે જાતિમક્રિષ્કારના કડક નિયમાનુ પ્રત્યેાજન શું ? એને પણ થેાડે! ખુલાસા થવા જોઇએ. એકદરે સૃષ્ટિના સ્વભાવ જ એવા છે કે અનિય ંત્રિત સ્થિતિમાં ઘણા જ ગોટાળા ઉત્પન્ન થાય છે. આ નિયમ જડ વસ્તુઓને પણ લાગુ પડે છે, તે પછી અહંકારપ્રધાન માનવને કેટલા બધા વધુ પ્રમાણમાં લાગુ પડવે જોઇએ ? થર્મોડાયનેમિકસને ખીજો નિયમ જેએ જાણે છે, તેમના ધ્યાનમાં આ વાત તુરત જ આવશે. સહેલી ભાષામાં એ નિયમ એમ મૂકી શકાશે કે જગતની પ્રવૃત્તિ વધુ ને વધુ અવ્યવસ્થા તરફ છે. પ્રેા. સર આર એડીંગટૐ એ જ વાત ગંજીફાના પાનાની ઉપમા આપી સિદ્ધ કરે છે. તે કહે છે કે બજારમાંથી ગજરા લાવીએ છીએ ત્યારે તેમાંના બધા પાના એક વિશિષ્ટ પ્રકારની રચનામાં ગાડવાએલાં હાય છે, તેમને એક વખત પીસીશું (shuffling ) તે પહેલાની રચના ચાલી જશે. પહેલાની રચના લાવવા માટે આપણે ગમે તેટલુ પીસીશું તે પણ લાવી શકાશે નહિ. એ બધા પાનાઓમાં એક પ્રકારની અવ્યવસ્થા ( random element) ઉત્પન્ન થશે અને દરેક વખતે તે વધતી જ જશે. દરેક પાનાના એ કકડા કરી પછી પીસીશું તે તેથી પણ વધુ અવ્યવસ્થા ઉત્પન કરી શકાશે. આ ક્રિયાવિભજનની મર્યાદા ન આવે ત્યાં સુધી કરી શકીએ આવી રીતે પાના પીસવાથી તેમાં વ્યવસ્થા કે પહેલાની રચના ઉત્પન્ન નહિ કરી શકાય. તેમ કરવા માટે કાઇ પણ સાંકેતિક (abitary) પતિને આવ્યય કરી તે પ્રમાણે પાનાં ગેડવવાં પડશે. તે આપણે તેમાં વ્યવસ્થા કે પહેલાની રચના ઉત્પન્ન કરી શકીશું. આવી રીતે
૧ The Nature of Physical world−Sir Arther Eddington p. 78
21
For Private and Personal Use Only