________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
સ્પર્શી પણ થવા ન દીધા તેથી જ એ વશ લગભગ ચાર હુન્નર વર્ષ સુધી સૃષ્ટિના ફેરફારા વચ્ચે ટકી શકયા. નિ ત કયારનાએ નષ્ટ થઇ ગયા હાત. વા જીવા ંતે પણ શું કરવું છે એવા પ્રશ્ન પણ કેટલાક નેતાએ પૂછે છે. તઓને ગેટસ્ નીચે પ્રમાણે ઉત્તર1 આપે છે, “ શ્રેષ્ઠ ગુણુયુક્ત વંશ એક વખત સૃષ્ટિમાંથી નષ્ટ થાય પછી તેના જેવા બીજો વશ ઉત્પન્ન થાય કે ન થાય, તે કાણું કહી શકે ? રામ, ગ્રીસ અને ઇતર નાશ પામેલા રાષ્ટ્રાને ઇતિહાસ એમ જ બતાવે છે કે ગમે તે કારણોથી એકવાર કાઇક વશ નષ્ટ થાય તા એ ફરીથી કદી ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી શ્રેષ્ઠ વંશના લેાકેાએ પેાતાનું સતિસાતત્ય રાખવું જોઇએ. એ તેમનું એક પ્રધાન કર્તવ્ય ગણવાનું છે.” બ્રાહ્મણેાને જે ધર્મ કહ્યો છે તેમનુ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પરીક્ષણ કરીએ. ધંધા અને આચારની દ્વિવિધ વિભાગણીને લીધે ચાર પાંચા ઉત્પન્ન થાય છે એ અમે આપી ગયા છીએ. એમને આંખ સામે રાખી વાંચકાએ ખરે। અ તપાસી જોવા. આચાર, સસ્કૃતિ રક્ષણ કરે છે. ધંધા, અર્થશાસ્ત્રીય વ્યવસ્થા સૂચવે છે. ધંધા સબંધી અને ધંધાના ત્યાગ સ ંબધી હાલે અમારા સમાજમાં ઘણી જ ગેરસમજુતિ ફેલાય છે તેનું પણ અહીં નિરાકરણ થઈ જશે.
પ
ઉપર બ્રાહ્મણાને કર્તવ્ય તરીકે આચારા કહ્યા છે. તેમાંથી ત્રણ જ દ્રબ્યાસાદક છે. ખાકીના ત્રણ ખરચવાળાં છે. આ યાજન, અધ્યાપન અને પ્રતિગ્રહ એ ત્રણ દ્રવ્યોસાદક ખાતાં છે. આ ત્રણ વૃત્તિથી કાઇ વર્ગને જોતું ધન મળશે એમ અમને લાગતું નથી. આજના સત્ત સમાજશાસ્ત્રજ્ઞાના (હિંદુસમાજમાંના ) મતા સાંભળીએ તેા તેઓ કહે છે કે બ્રાહ્મણવ બહુ જ લુચ્ચા હતા એ સૌને વેદ
↑ Heredity and Engenies-Gates; Genetical tlheory of atural selectiou-R, A Fisher.
For Private and Personal Use Only