________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હિંદુઓનું સમાજરચનાશાસ
તે જોઈએ. યુરૈાપમાં દુષ્ટ જાતિભેનું અસ્તિત્વ ન હાવાથી ત્યાં જે પરિણામ દેખાય છે, તે આધાર ઘણેભાગે વંશપર ન હતાં ધંધા પર હોય છે. રેવડીન જ કહે છે કે, “ ભિક્ષુક ( Clergy ) સર્વ સાધારણ પ્રજા પુરતા વધારે દિવસ જીવે છે એટલું જ નિહ પણ તેએ ભવિષ્યની પેઢીના જનકની દૃષ્ટિએ શ્રેષ્ઠ હેાય છે એ વાત રજીસ્ટ્રાર જનરલે આપેલા આંકડા પરથી સહેલાઇથી સિદ્ધ થાય છે. પ્રે।. વ્હાઈંગને અને હેવલેાક એલીસને પણ આ વાત માન્ય છે * ભિક્ષુકાની સ ંતતિમાં મહાન અને કર્તુત્વાન સંતતિ સામાન્ય સમાજની મહાન સંતતિ કરતાં વધારે પ્રમાણમાં હાય છે. સર ફ્રાન્સિસ ગાલ્ટને કહ્યું છે કે ભિક્ષુકા ઉત્તમ જનક હાય છે, પરંતુ તેનાં કારણો હું કહી શકતા નથી આ પરિણામ સહજ સિદ્ધ થાય તેવું છે.”
"
'It is gratifying to a clergyman to find that not only do the clergy live longer than any other profession [This is conelusively proved by tle [Registrar-General's Statistics] but they are considered the most desirable parents. Vaurting and Havelock Ellis agree that the list of distinguished clergyman's sons is long and illustrious; and Sir Francis Galton told me in conversation that he considered clergy the very best series from the eugenic point of view. I will not speculate on the causes of this. The facts ascertained by impartial investigator are certainly strong arguments against the clerical celebacy."
Out spoken essays II sories page 264
પહેલાં તેા ઉત્તમ વશેાની ચુંટણી કરી લીધી અને પછી તે વશે ભિન્ન કરી લીધા. સુપ્રતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ, પરં'તુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ હીન એવા ધંધા તેમણે નિયત કરી દીધા, જેમને દ્રશ્ય અને સત્તા જેમાં સર્વ નાશના આવકારાની જવાળાઓ તે
For Private and Personal Use Only