________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩
૯
પહેલી એ કે તે ધંધા સહેલા છે; અને બીજી એ કે તેમાં પ્રજાની વૃદ્ધિ નિયંત્રિત થાય છે. તેમાં તેમનો નાશ થતો નથી અને ઈતર સમાજમાં સંકર થતા નથી. અસ્પૃશ્ય મનાએલા વર્ગો સંબંધી મનુસ્મૃતિમાં નીચેના લેકે મળી આવે છે.
चांडालश्वपचानां तु वहि मात्प्रतिश्रयः । अपपात्राश्च कर्तव्या धनमेषां श्वगदर्भम् ॥ वासांसि मृतचेलानि भिन्नभांडेषु भोजनम् । कार्णायसमलंकारः परिव्रज्या च नित्यशः ॥
(અ. ૧૦, બ્લેક ૫૧ થી ૫૬) ચંડાળાએ અને પોએ ગામની બહાર નિવાસ કરો. તેઓનાં ભજન કરેલાં વાસણને તપાવ્યા પછી પણ ચાર વર્ણની પ્રજાએ ઉપગમાં લેવાં નહિ, તેઓએ કુતરા, ગધેડાં વગેરે ધન તરીકે રાખવાં, મરેલા મનુષ્યનાં લુગડાં પહેરવાં, ફૂટી ગયેલા વાસણમાં ભોજન કરવું, લોઢાનાં ઘરેણું પહેરવાં તથા નિત્ય ગામેગામ ભટક્યા કરવું.”
न तैः समयमन्विच्छेत्पुरुषो धर्ममाचरत् । व्यवहारो मिथस्तेषां विवाहः सदृशैः सह ॥
ધર્માચરણ કરનારા પુરૂષે ધર્માચરણ કરતી વખતે ચંડાળના દર્શન સુદ્ધાં કરવા નહિ. ચંડાળ પિતાને હવહાર તથા વિવાહ સમાનજાતિના લેકે સાથે કરે.”
रात्रौ न विचरेयुस्ते ग्रामेषुनगरेषु च ॥ दिवा चरेयुः कार्यार्थ चिन्हिता राजशासनैः । भयांधरावं चैव निहयुरिति स्थितिः ॥
For Private and Personal Use Only