________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
ammino (૨) જે આ જાતિનું પ્રજોત્પાદન બીજી જાતિઓ કરતાં વધુ ઝડપથી થશે તે તે હિતકારક નિવડશે પરંતુ તે કેમ બની શકે ? શ્રેષ્ઠ પ્રજાની સંખ્યા ઓછી થતી જવાના કારણે આજ સુધરેલાં રાષ્ટ્ર અધોગતિ પામતાં જાય છે. શ્રેષ્ઠ પ્રજાને સામાન્ય પ્રજાથી વિભક્ત રાખીએ તે તેમની સંખ્યા ઓછી થશે કે વધુ એ પણ જોવું જોઈએ, જે આ જાતિ માટે એકાદ ધંધો નિયત કરી દઈએ અને તે બંધ કરવાનો અધિકાર કોઈને પણ ન આપીએ તે તે જાતિની પ્રજા ઘણી જ ઝડપથી વધશે. ધારો કે આપણે અનેક યુકિતપ્રયુક્તિઓથી તેમનું પ્રજોત્પાદન વધારી શક્યા, તે પણ તેની સાથે હલકી પ્રજાઓનું ઉત્પાદન ઓછું થવું જોઈએ, ત્યારે જ રાષ્ટ્રની ખરેખરી પ્રગતિ થશે. ઉપર કહ્યા મુદ્દાઓમાંના કેટલાક અજ્ઞાનથી અને કેટલાક ગેરસમજુતીને લીધે આગળ માંડવામાં આવ્યા છે. આ પાશ્ચાત્ય લેખક એક સુપ્રજાયુક્ત જાતિ અને બીજા જાતિહીન સમાજ એ જાતની વિભાગનું કરે છે. એક જ સમાજમાં જાતિયુક્ત અને જાતિહીન એવી વિભાગણી કર્યાથી અનેક ગોટાળા ઉત્પન્ન થવાને સંભવ હોય છે; પરંતુ આખો સમાજ જ જે જાતિયુક્ત બનાવીએ તે પછી પ્રત્યેક જાતિ પર પિતાની પ્રજા ઉત્પન્ન કરવાની જવાબદારી પડશે, અને સમાજ એકસરખો સુવ્યવસ્થિત રહેશે. મેજર ડાર્વિને સુચવેલા દરેક મુદ્દાને હિંદુસમાજશાસ્ત્ર એ વિચાર કર્યો છે. તેમણે જાતીય વિભાગણી કરી છે; પ્રજાનું અંદર અંદરનું પ્રમાણુ બદલે નહિ એવી જ વ્યવસ્થા કરી છે, અને જાતિઓને ધંધા નિયત કરી આપવામાં આવ્યા છે. અહીં અમે અમારા પૌતૃત્ય અને પાશ્ચાત્ય બંધુઓને એટલી જ વિનંતિ કરીએ છીએ કે, સમાજશાસ્ત્ર એટલે શું એ સમજી લેવાની ઈચ્છા હોય તે મનુસ્મૃતિ જરૂર વાંચી જોવી. મનુસ્મૃતિ વિષે જર્મન તત્વજ્ઞ ફ્રેડરિક નિશે કહે છે કે, “આ રીતે સર્વ સમાજની કલ્પના જે મનુષ્ય કરી છે તે કેટલા મૃદુલ અંતઃકરણને
Need for Eugenic Reform-Leonard Darwin.
For Private and Personal Use Only