________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનું સમાજથનાશાહ
રાખેલ મળી આવે છે, ત્યાં દરેક ઠેકાણે એકજ પ્રકારનું પરિણામ દેખાઈ આવે છે. તે પરિણામ એ કે દર પેઢીએ દારૂની વ્યસની, ગાંડપણ આવતું હોય તેવી, શારીરિક દુર્બલતાવાળી અને મિત્રોને કે સગાઓને ભારરૂપ થાય એવી સંતતિ દરેક ઠેકાણે સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ.” હલકાં કુલમાં એકાદ વખત તિરહિત દુર્ગણવાળી પરંતુ ઉપર ઉપરથી શ્રેષ્ઠ દેખાનારી વ્યક્તિ જન્મશે. અગર ઘણી વખત અત્યંત કાળજીપૂર્વક શિક્ષણ આપવામાં આવે તે વ્યક્તિના સમાજવિરોધી ગુણ લુપ્ત થશે, પરંતુ તે વ્યક્તિની સંતતિમાં જુના દે ફરી ફરીથી તદન આગળના જ પ્રમાણમાં ઉભૂત થયેલા દેખાશે. અનુવંશનો નિયમ છતર શાસ્ત્રના નિયમે એટલે જ અચલ છે, એ સત્ય એકવાર ધ્યાનમાં આવે તે પછી અધેગામિ પ્રજા ન થાય એટલા માટે સમાજનેતાઓ પિતે જ સમાજના નિયમો ઘડી આપશે અને તે નિયમે વ્યકિતને પાળવા જોઈશે. આ બાબતમાં સ્વાતંત્ર્ય આપી આવતી પેઢીઓ માટે ગમે તેવી પ્રજા ઉત્પન્ન કરવાને હક્ક વ્યકિતને મળી શકશે નહિ.
અહીં સુધી વિવાહ યોગ્ય વંશને અને તે વંશમની વ્યક્તિને
વિચાર થયો; પરંતુ તે વંશો પણ કેવા
હોવા જોઈએ વગેરેનો વિચાર કરીએ. સમૂહની ગ્રાહ્યગ્રાહ્યતા ગમે તે કઈ બે શ્રેષ્ઠ ગુણયુક્ત વિશે
લઈને તેમની વચ્ચે વિવાહ કરવાથી શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રજા ઉત્પન્ન થશે જ એવું કંઈ નિશ્ચિત કહી શકાય નહિ; પરંતુ કનિષ્ટ ગુણયુકત થશે એ તે જરૂર નક્કી કહી શકાય. ધારો કે હિંદુસ્તાનને એક શ્રેષ્ઠ વંશ લીધે અને યુરોપને પણ એક શ્રેષ્ઠ વંશ લીધો. તેમની વચ્ચે વિવાહ પ્રસંગ લાવીએ તે સારી પ્રજા ઉત્પન્ન થશે ખરી ? એ સંબંધી શાસ્ત્રોને શે મત છે? કુટુંબ સમુચ્ચય જે જાતિ તે કય કુટુંબ સમુચ્ચય લે.
પિરંતુ કનિષ્ટ
શ્રેષ્ઠ વંશ લીધે
લાવીએ
For Private and Personal Use Only