________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^^
^^^
^w
w
ધર્મ અનુવાંશિક ગુણ ધર્મ-ક્યારે પણ નાશ પામતા નથી એ બાબત પ્રસિદ્ધ છે છતાં ગાટનની ગણિતાત્મક પદ્ધતિને ન સમજાએલા નિયમેનો આધાર લઈ આજ હિંદુ સમાજ એટલે ઉચ્ચવર્ણય હિંદુ સમાજને સગોત્ર વિવાહ કરવાની શિફારસ કરવી વિઘાતક થશે એમ અમે માનીએ છીએ, એવા ઉપદેશો મુંબઈ વિશ્વવિદ્યાલયના ખાસ કૃપાછત્ર નીચે કરવામાં આવે છે.
સગોત્ર વિવાહને વિચાર કરવા લાગીએ તે એમ દેખાશે કે તદન નજીકના સગોત્ર એટલે પિતાપુત્રીને અથવા ભાઈ બહેનને. આવા વિવાહોના સાપિંડયાનો અને સગોત્રત્વનું માપન કેમ કરવું એ સંબંધી ઘણાય ગણિતાત્મક નિયમ રેમંડ પર્લ, કાલે પીયરસન વગેરે લેખકેએ આપ્યા છે. જ્યારે એકાદ ગુણ અમુક વંશમાં સ્થિર કરવાનો હોય ત્યારે આવા પ્રકારના વિવાહને ઉપયોગ એટલે ઉપર ઉપરથી વંશને સમજાતીય વ્યક્તિના વિવાહ કરી ગુણોની ચુંટણી કરવી વધારે મુશ્કેલ પડતું નથી. પરંતુ આ પ્રકારના વિવાહ નક્કી ફાયદાકારક જ થાય છે એમ નથી, એ કેવી રીતે તે જોઈએ. પ્રત્યેક વ્યક્તિ અમુક ગુની બાબતમાં શુદ્ધ (Homozygous) અને કેટલાક ગુણેની બાબતમાં સંકીર્ણ (Heterozy gous) હોય છે. જે ગુણ વ્યક્તિની સંતતિમાં જે ને તે સંક્રાન્ત થાય છે તે શુદ્ધ ગુણ, પરંતુ સંકીર્ણ ગુણોની માંડણી તે જ વ્યક્તિની સંતતિમાં જુદાં જુદાં સ્વરૂપે થવા સંભવ છે, તેથી કોઈ પણ વંશમાં કે જાતિમાં અમુક એક અગર અનેક ગુણો શુદ્ધ થયા હોય તે તે શુદ્ધ રાખવા એ પહેલું કાર્ય છે. વળી એ ગુણો પણ પ્રત્યક્ષ ( dominant) અને તિરહિત (Recessive) એમ બે પ્રકારના હોય છે. અમુક
Heredity and Eugenics-Gates. 2 Hindoo Exogamy-Karandikar, 3 Modes of Research in genetics-R. Pearl.
For Private and Personal Use Only