________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૨ મું
સમાજરચના સમાજરચના કરતી વખતે આપણને નીચેના મુદ્દાઓને વિચાર
કરે જોઈએ.
(૧) સમાજાન્તર્ગત વ્યક્તિની લાયકાત, સમાજરચનામાંના સાધમ્ય, વંધર્મ, વગેરે તત્વને અનુસરી મુખ્ય મુદ્દાઓ વિભાગણી કરવી જોઈએ, અથવા તેવા
પ્રકારની વિભાગણી, પહેલાં થયેલી હોય તે તેનું રક્ષણ કરવું જોઈએ થયેલી વિભાગનું, આવી જ શા માટે કરી એમ પ્રશ્ન પુછવાને અધિકાર સર્વ સાધારણ વ્યકિતને ન હેવો જોઈએ. ૧
(૨) સમૂહ નિર્માણ થયા પછી તે સમૂહમાં વર્ણનાશક અને વંશદેષક, એવા વર્ણવ્યભિચાર, અાવેદન, કર્મત્યાગ, ઉપદંશ વગેરે દેષોનો ફેલાવો થાય નહિ એવી વ્યવસ્થા કરવી જોઈએ. હિંદુસમાજના રીતરિવાજો પર હાલ જે આઘાત થઇ રહ્યા છે, તે રીતરિવાજનું પદ્ધતિસર પૃથક્કરણ કરવામાં આવે તો તેમનું બીજ આ વ્યવસ્થામાં જણાઇ આવશે.
i Genetics-Babcock and Clausen; Scientific ouilookBertrand Russel.
For Private and Personal Use Only