________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
પશુ પક્ષી વગેરે તિર્યાંક જાતિએ માટે કેટલા પ્રમાણમાં સ્વાર્થ સાગ કરવા જોઇએ એનુ કંઇક પણ ક્રાષ્ટકપત્ર પ્રત્યેક વ્યક્તિના મનઃચક્ષુ સમક્ષ નિશ્ચિત હોવું જોઈએ. ‘ ૬ તે સતપુર: પાર્થઘટા: સ્વાર્થાન્વચિત્ય છે।' આવા લેકા સત્પુરુષો હાવાથી સમાજની કક્ષામાં પડતા નથી. તેએ આત્યંતિક ધ્યેયના એક પ્રતીકરૂપે હાય છે. પેાતાની સમષ્ટિ સાથે એકરૂપ થયા વગર મનુષ્યને વિચાર કરનારા મનુષ્ય સૃષ્ટિની ઘટના વિષે જરાપણ જાણતા નથી એવું જ અનુમાન કરવું પડે છે. હિંદુએએ પૈસા ખર્ચ કરી મુસલમાનને મસીદ ખાંધી દેવાથી વમાનપત્રમાં મેટા અક્ષરે નામ આવશે, એ સત્ય છે પરંતુ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ પ્રવૃત્તિ અત્યંત નિંદ્ય છે.
15
www
કેટલેક ઠેકાણે એવા આક્ષેપ લેવામાં આવે છે કે હિંદુઓમાં જાતિઅભિમાન જોઇએ તેના કરતાં વધારે છે. પરંતુ અમારા મત તે એવા છે કે જાતિઅભિમાન બહુ જ ચેડા પ્રમાણમાં એટલે નહિ જેવા (Tending to zero ) સ્વરૂપનું છે. આ સ્થિતિ શાસ્ત્રીય દષ્ટિએ સારી નથી, એમ સ્પષ્ટપણે તરૂણને ચેતવણી આપવાને વખત આવેલા છે.
For Private and Personal Use Only
પ