________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતાનું સમાજરચનાશાયી
વસ્તુ તેમને તે તેમની સભામાં જ વધુ સંભાળ
કાઢી તેમાંથી જેટલાં ઉત્તમ હશે તેમની જ વધુ સંભાળ લેવાને એ પ્રયત્ન કરશે. કારણ કે તેમની સંભાળ રાખવી એ અંતે ફળદાયક છે એ વસ્તુ તેમને નિશ્ચિત રીતે ખબર હોય છે. માત્ર મનુષ્યની બાબતમાં એવા પ્રકારને શ્રમ લેવાની જરૂર તેમને જણાતી નથી. ઉલટું સાહિત્યમાં નામાંક્તિ થયેલા લેખક તરફથી આવા પ્રશ્નોની મશ્કરી માત્ર કરવામાં આવે છે. બાળકને નિસગે આપેલી બૌદ્ધિક શક્તિ ક્યા પ્રકારની છે, આ જાણવાની પદ્ધતિ બિનેટ, સાયમન, ટર્મન, ગડાર્ડ, કુહેલમન, બેલાર્ટ, બર્ટ વગેરે શાસ્ત્રના શ્રમથી મળી આવી છે. તે પદ્ધતિ વડે શિક્ષણ લેવાની લાયકાત અગર નાલાયકાત કરાવી, લાયકાત પ્રમાણે શિક્ષણ આપવાથી શું વધુ ફાયદે નહિ થાય ? પછી તેઓ એ સમતા, વ્યકિતસ્વાતંત્ર્ય, સામાજિક એકય વગેરે કલ્પનાઓનું શું કરવું એ પ્રશ્ન ઉભો થશે. કહેવાનો મુદ્દો એટલે જ કે સમાજસુધારણાનાં કેટલાંએ ગપ્પાં સાંભળીએ છીએ તે પણ વધુ મહત્વનું કયું અને ગૌણ કર્યું એ નક્કી કરવાની લાયકાત જ આ લેકમાં નથી. તેમાં તેમને દોષ નથી. એ સર્વ લેકેના પરાત્પર ગુરૂ સાહેબને પણ આવી બાબતેને વિશેષ બંધ થયો નહોતો, તે પછી તે બાબતે આપણું સુધારકેને શી રીતે સમજાય ? આપણું સુધારકે હજુ સ્પેન્સર કે મિલ્લના યુગમાં વસે છે. યુરોપીઅન સમાજરચના પર અત્યારે ડાર્વિનના તની થોડી ઘણી છાપ પડવા લાગી છે. વેઝમાન અને મેડેલનાં ત સમાજમાં રૂઢ થઈ તે પ્રમાણે રાજકીય પદ્ધતિ, સમાજરચના, તત્ત્વજ્ઞાન વગેરેના ક્ષેત્રમાં ફરક પડવા લાગે એ માટે તે યુરોપમાં
એક સદી વીતવી જોઈએ. મેડેલ અને ઝમાનના મુખ્ય નિયમ પ્રજોત્પાદન અને અનુવંશ સંબંધી છે. તેથી યુરેપીઅન સમાજરચના આજ અનુવંશના ને સગેક નિયમ છેડીને જ ચાલે છે. ગઈ
1 Eugenics and othor evils-G. K. Chesterton ૨ Science and Future-J. B. Haldane.
For Private and Personal Use Only