________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વારિશ અને સાકાર
પરંતુ આજ સર્વ જગતમાં જે સામાજિક અને રાજકીય ચળવળ, સુધારણના નામ હેઠળ ચાલી રહી છે તે જોઈશું તે પ્રત્યેક સુધારણમાં ફક્ત આજની પેઢીઓનું કલ્યાણ કે અકલ્યાણ જેવા તરફ જ દષ્ટિ છે એમ જણાશે. ભવિષ્યની પેઢી વિષે તે શી મધુર ભાષા સંભળાય છે! એ ભવિષ્યની પ્રજા જ ઉત્પન્ન ન થાય તો ? અને ભેગજેગે થઈ જાય તે તે ઓછી ઉત્પન્ન થવી જોઈએ, એવા પ્રકારની સંભળાય છે. પરિસ્થિતિ મૃદુ કરવા કરતાં પિંડ જ વધુ કાર્યક્ષમ કરવા જોઈએ એમ કહેનાર કોઈ પણ સંભળાતુ નથી, અને તેમ કહેવાની જે કઈ હિંમત કરે, તે તેની ગણત્રી ગાંડામાં જ કરવામાં આવે છે. સુપ્રજાજનનશાસ્ત્રના નિયમથી પ્રજા સુદઢ કરો એમ કહેવાને બદલે શિક્ષણથી આકર્ષક બનાવે એવી આખા જગતમાં ઘોષણા ચાલી રહી છે.
સાર્વત્રિક શિક્ષણ હિતકારક છે એમ ચારે તરફ કહેવામાં આવે છે, અને કર્તુત્વવાન કર આપનારી રે તને પૈસે પાણીમૂલે વેડફાઈ જાય છે. પરંતુ જેને શિક્ષણ આપવાનું છે તે શિષ્ય, શિક્ષણ લેવાને લાયક છે કે નહિ એ જોવાની કોઈ વધુ ચિંતા કરતું હોય એમ જણાતું નથી. નૈસર્ગિક રીતે કત્વશક્તિમાં ફરક છે એવી બે વ્યક્તિઓને સરખું શિક્ષણ આપીએ તે તેમના વચ્ચેનું અંતર વધશે કે ઘટશે એ નક્કી કરવાની પણ ફુરસદ નથી. આ જ લેને જે અશ્વશાળામાં કે ગૌશાળામાં અધિકારી નિમવામાં આવે તો તેમનું વર્તન ચોક્કસ જુદી રીતનું થશે. એકાદ ભરવાડ કે ઘોડાવાળાને ઘેડાનું કે ગાયનું પણ સોંપવામાં આવે તો તે કંઈ એકદમ સુધારણા કરવા લાગશે નહિ. તેને માનવના પ્રમાણે સર્વ પશુ સમાન છે એ તત્વ જરા પણ પસંદ પડશે નહિ. તે પ્રથમ તો તેમાંથી કેને કેાનામાં સારા ગુણ છે અને કાણુ કાણુ નિર્ગુણ છે એનો વિચાર કરશે અને સારાં પશુઓ ચુંટી
19
For Private and Personal Use Only