________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજચનાનાં વિવિધ સ્તરો
હયાતીમાં પ્રાપ્ત કરી લીધેલા ગુણે તે વ્યક્તિની સંતતિમાં સક્રાંત થાય છે એ માની લેવામાં આવ્યું છે. તદ્દવિરૂદ્ધ અનુવંશની દૃષ્ટિએ જાતિ શુદ્ધ રાખવાની અત્યંત શુદ્ધ પદ્ધતિ, જે મનુસ્મૃતિના ટીકાકાએ બરાબર આપી છે તેને પંડિતોએ અનૈતિહાસિક ઠરાવી છે. જાતિના ઉત્કર્ષ-અપકર્ષ સંબંધી ટીકાકારેએ આપેલે બીજે અર્થ કેવી રીતે અવ્યાવહારિક અને અનૈતિહાસિક છે એ પણ જેવું જોઈએ. અમારા મિત્ર છે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકરે પિતાના ગ્રંથમાં પાના પ૦ થી ૫૬ સુધી જે શાખા ગ્રાહી પાંડિત્ય કર્યું છે, તેનું ખંડન
જાતિવ્યવસ્થા” શીર્ષક નીચે કરીશું અહીં એટલું જ કહેવાનું છે કે આચારથી જાતિઉત્કર્ષ થાય છે, એ શાસ્ત્રીજીને પણ મત છે, તે જ મત નાગપુરના પંડિત કેશવે લક્ષ્મણ દરીને પણ છે. પંડિત દરીએ પિતાના ગ્રંથમાં
" जात्युत्कर्षो युगेज्ञेयः पंचमे सप्तमेऽपिवा ।। व्यत्यये कर्मणां साम्यं पूर्ववच्चाधरोत्तरं ॥"
રાવતા . આ લેક આપી તેને નીચે પ્રમાણે અર્થ આપેલ છે. “વણને ઉત્કર્ષ (વિવાહથી) પાંચમી કે સાતમી પેઢીએ થાય છે. કર્મો (વૃત્તિ) બદલવાથી જે કર્મોને સ્વીકાર કર્યો હોય તે જે વર્ણનું કર્મ છે, તેને સામ્ય થાય છે, તે સામ્ય પહેલાંની પેઠે જ એટલે વિવાહ પ્રમાણે જ પાંચમી કે સાતમી પેઢીએ નીચલા કે ઉપલા વર્ણ સાથે થાય છે.” આ કરેલા અર્થને અર્થ સમજવા માટે એક સ્વતંત્ર ટીપ્પણ નોંધવું જોઈએ. વર્ણને ઉત્કર્ષ વિવાહથી પાંચમી કે સાતમી પેઢીએ થાય છે
છે
૧ ધર્મશાસ્ત્રમંથન-મહાદેવશાસ્ત્રી દિવેકર; માનીય તેવા પ્રશ્ન-વિ. રા. શિ.
૨ ધ –કેશવ લક્ષ્મણ દસરી.
For Private and Personal Use Only