________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
હિંદુઓનું સમાજચંનાથા
આતમાં એ જ ગેટાળાએ ચાંલી રહ્યા છે. શીતસ્નાનથી શરીરના આપિંડાની શક્તિ વધે છે, એવુ અમેરિકાના લેાકા કહે છે; એજ શીતસ્નાન આપણા રીતરિવાજોમાંથી ચાલ્યું જાય છે. આખા વર્ષમાં થોડા દિવસ તરવુ' એ કઇ નિયમિત શીતસ્નાન કહેવાય નહિ. પુષ્કળ બાબતે આજે લેાકમતને અરૂચિકર થઇ પડી છે. ખાવિધવાઓના અશ્રુએ અંતઃકરણને દયા કરી નાંખે છે, સ્ત્રીઓ પર થતા જુલમ રામાંચ ખડા કરે છે. અસ્પૃશ્યેાની દીનહીન સ્થિતિ અનુકંપા ઉત્પન્ન કરે છે, તિતિમાં ઘર કરી રહેલી ઉચ્ચનીચપણાની કલ્પના એકદમ સતાપ લાવે છે. મેચી, લુવાર, ખેડૂત વગેરે વર્ગોમાંથી ખતર દેશામાં મુસેાલીની, લેનીન, સ્ટેલીન, માર્કસ વગેરે ઉત્પન્ન થાય છે, તા હિંદુસમાજમાં પણ એવા લેાકેા શા માટે ઉત્પન્ન ન થાય ? મહાન થવાના ઇજારા કંઇ વિશિષ્ટ જાતિઓને જ નથી અપાયો. જન્મથી ઉચ્ચ નીચ ભાવ અને જન્મ જાત. અસ્પૃશ્યતા અહીંજ શા માટે હાવાં જોઇએ ? અસ્પૃશ્યતાના અને જન્મના પ્રતિબંધો અહીં જ શા માટે હાવા જોઇએ ? ૨ ઉપર પ્રમાણે લેાકમત શું શું જોઇએ છે એને કાઠે એક શાસ્ત્રીજીએ કાવ્યમય ભાષામાં બનાવ્યો છે, આ ઉપરાંત પણ લેાકમતને શું શું જોઇએ છે એની વિશેષ યાદી આપી શકાય તેમ છે. સ્ત્રીઓને સમાન હક્ક હાવા જોઇએ, સ્ત્રીશિક્ષણ વધવું જોઇએ,, સાર્વત્રિક શિક્ષણને ફેલાવ થવા જોઇએ, વિધવાને પુનર્વવાને હક્ક હાવા જોઇએ, સધવાઓને છુટાછેડાના હક્ક હાવા જોઇએ, કુમારીઓને તદ્દન ન પરણવાની પણ છૂટ હાવી જોઇએ, તરૂણ છે.કરાઓની દૃષ્ટિએ વિવાહના બધનને બદલે સહવાસેાત્તર વિવાહ થવા જોઇએ, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સંતતિનિયમન કરવું જ જોઈએ અને અ ંતે આ બધું સ્વરાજ્ય મેળવવા માટે જ છે એમ સમજવાનું. આથી હિંદુસ્તાન સ્વતંત્ર થશે,
૧ આરોગ્ય વિષયક ‘સવા ’ (મરાઠી) પત્રના લેખા ૨ ધર્મશાસ્ત્રમંથન-શ્રી, મહાદેવ શાસ્ત્રી દિવેકર
For Private and Personal Use Only