________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
13,
છે; વાળ ભુરા અને આંખ નીલી હોય છે. આ નૈસર્ગિક રીતે જ અસ્થિર પ્રવૃતિનો અને રખડુ વર્ગ છે. આ વંશનું વર્ણન ઘણા ગ્રંથકારોએ કર્યું છે. આ વંશને વંશાભિમાનથી ઉત્તર અમેરિકામાં નાશ થતો જાય છે ઇંગ્લેંડમાં જેકે તેઓ સારી સ્થિતિમાં દેખાય છે તે પણ એકંદરે બીજા બધા સ્થળે ઉદ્યોગધંધામાંથી તેમને પાણીચું મળતું જાય છે. તેવી જ રીતે પૂર્વ ઈતિહાસ જોઈએ તે પણ તેવું જ પરિણામ થએલું દેખાય છે. ઍચિન્સ નામક નોડિક વંશની શાખાને ગ્રીસમાં નાશ થયે. લેંમ્બઈશાખાને ઉત્તર ઈટલીમાં નાશ થયો, સ્પેનમાં અને આફ્રિકામાં વહેંડોલ નામની શાખા નામશેષ થઈ. હિંદુસ્થાન, બ્રહ્મદેશ, અમેરિકાના ઉષ્ણ કટિબંધના ભાગે અને આફ્રિકા ઈત્યાદિ ઠેકાણે આ લેકેની વસાહત થઈ શકતી નથી. હિંદુસ્થાનમાં દેઢસો વર્ષો રહેવા છતાં શુદ્ધ અંગ્રેજી ખમીરની ત્રીજી પેઢી સુદ્ધાં જોવા મળતી નથી. માર્ટિનિક અને ગુડાલેપમાં શુદ્ધ વંશીય ફ્રેન્ચ લેકની સુસ્થિતિ થતી નથી, અને તે જ સ્થિતિ ડચ (વલંદા) લેકની જાવા બેટમાં થઈ. ઉષ્ણ કટિબંધમાં આ નોડિક વંશ ટકી શકતા નથી. ફિલીપાઈન ટાપુમાં એમ જણાઈ આવ્યું છે કે અમેરિકાના જે સૈનિકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા, તેમાંથી ભુરાવાળવાળા લોકે ત્યાંના રોગોના જલદીથી ભેગા થઈ પડતા. કવીન્સલેન્ડમાં અંગ્રેજો કરતાં ઈટાલી અને વધારે ટકી શકે છે. નાતાલ, ટ્રાન્સવાલ અને ચેડા પ્રમાણમાં અમેરિકા-એ ત્રણે દેશોમાં અંગ્રેજવંશ પર એવું જ પરિણામ થએલું દેખાઈ આવે છે. લક્ષાધીશ કે ભિખારી ગમે તે હેય, અંગ્રેજ વંશને થયો એટલે અમેરિકામાં તે તે નાશને માર્ગે જ આક્રમણ કરી રહ્યો છે. બીજી બાજુએ આફ્રિકામાંથી જે અસંખ્ય સીદીઓને યુરોપમાં લઈ જવામાં આવ્યા હતા, તેમના વંશજો આજે સમ ખાવા પણ
2 Introduction to the Study of Heredity-McBrides The Influene of race on history-Mr. and Mrs. Wetham,
For Private and Personal Use Only