________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
警
4
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
અનુસરીને ઉત્પન્ન થવું જોઈએ. આને આપણે જાતિ કે રાષ્ટ્રીય પદ્ધતિ કહીશું. અહીં વ્યક્તિને સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ, સમાજ અને વ્યક્તિના સંબંધ ગણિતની ભાષામાં વ્યક્ત કરીએ તે। Man is tho function of Society છે, ત્યારે પહેલી પદ્ધતિમાં Society is the function of man છે વ્યક્તિ જે સધમાં જન્મે છે તે સંધના નૈસર્ગિક હક્કો તેને સહજ પ્રાપ્ત થાય છે. પરંતુ તે શક્તિને પેાતાની સ ભાવનાઓને, વાસનાઓને, કલ્પનાઓને વગેરેને તે વર્ગોના હક્કો, તે વર્ગનાં સુખદુ:ખા, તે વ માટે નિશ્ચિત કરેલી મર્યાદાઓ વગેરેથી નિયત્રિત કરવી જોઇએ. આવા પ્રકારનું નીતિશાસ્ત્ર ખ્રિસ્તી ધર્મના પહેલાના રામન રાષ્ટ્રના ધ'માં, જુના યહુદી ધર્માંના અને હિંદુ ધર્માંમાં પ્રતીત થાય છે. આમાં પ્રત્યેક સમૂહને પોતપોતાના દેવદેવતા છે, પોતપેાતાના સ્વતંત્ર નૈતિક મૂલ્યા છે અને તેમનાં પેાતાનાં ખીજે ન મળી આવે તેવાં નિાસ્થાને છે. નિષ્ઠાસ્થાને પ્રત્યક્ષ હેાવાથી, અચલ અને નિશ્ચિત હાવાથી, તે નૈતિક મૂલ્યેાના વ્યકિતપર પૂર્ણ કાબુ છે. આવા સમાજે પૂર્ણ સંધટિત સ્થિતિમાં હોય છે. ગ્રીક અને રામન લેાકેામાં પહેલાં આવા જ પ્રકારની નીતિપદ્ધતિ હતી. ગ્રીસમાં ત્યાંના તત્ત્વજ્ઞાએ પેાતાનાં તત્ત્વાને નૈતિક પ્રશ્નોમાં સાત ગ્રીસનેા નાશ કર્યાં ! રામન લેકાની બાબતમાં તે એમ બન્યું કે ખ્રિસ્તી ધર્મ જાતીય નીતિને ઠેકાણે વ્યકિતપ્રધાન નીતિ ઉત્પન્ન કરી તેણે રેશમન સામ્રાજ્યમાં જઈ તના નાશ કર્યાં. તેવી જ રીતે સાહસિક મુસલમાનેાની સંસ્કૃતિની પણુ એજ સ્થિતિ થઇ. એ વ્યકિતપ્રધાન હાવાથી તેની ઝપાટથી વૃદ્ધિ ચઈ અને તેટલી જ ઝડપથી ઉપસંહાર પણ થયો. આવી રીતે બે પ્રકારની નીતિ પદ્ધતિ છે અને તે અને જુદી જુદી સમાજરચનાની પદ્ધતિને અનુસરીને છે.
એક ખાખત ધ્યાનમાં રાખવી જોઇએ કે સમાજરચના જે મૂળ તત્ત્વાને આધારે થએલી હાય તે જ તવા ઉપર તે સમાજના નૈતિક
For Private and Personal Use Only