________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૬ ઠું નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
ઉપર જણાવેલી ત્રણ પ્રવૃત્તિનાં નિયંત્રણ માટે ત્રણ શાસ્ત્ર નિર્માણ
થયાં, અને હિંદુસમાજમાં તે જ ત્રણ પુરુષાર્થો
મનાય છે. હિંદુ ધર્મમાં ધર્મ, અર્થ અને માનવીની ત્રિવિધ કામ એ ત્રણ હજાર
કામ એ ત્રણ હિક પુરુષાર્થ મનાય છે. પ્રવૃત્તિ ધર્મથી સ્પર્ધાનું નિયંત્રણ કરવાનું, કામથી
સ્ત્રી વિષયક બાબતનું નિયંત્રણ કરવાનું અને અર્થથી શુદ્ધાવિષયક હિલચાલનું નિયંત્રણ કરવાનું અને આ સર્વને વ્યાપી રહેલો અને સર્વથી પર એ ચોથે પુરુષાર્થ મોક્ષ છે. આ મેક્ષ હિંદુ સમાજનું અલૌકિક નૈતિક મૂલ્ય (transcendental value) છે. હિંદુની દરેક ક્રિયા આ દ્રષ્ટિથી થાય છે. સુધામાંથી દરેક વ્યાપાર વિષયક, ખેતી વિષયક, ઔદ્યોગિક પ્રગતિ વિષયક, ઘડભાંગ ઉત્પન્ન થાય છે. કેટલાંક રાષ્ટ્રો માત્ર ઔદ્યોગિક પ્રગતિ તરફ લક્ષ આપે છે એનો અર્થ એટલો જ કે તેમના મનની પ્રધાનક્રિયા સુધા જેવા તદન સામાન્ય વિકારને બહુ વટાવી ગઈ નથી. અન્ન, કહો કે અર્થ, આવશ્યક છે પરંતુ તે માનવજીવિતનું પ્રધાન અંગ બની શકે નહિ, તેથી માત્ર દ્રવ્ય પર લક્ષ આપનારા સમાજને કઈ વિશેષ સારે કહેશે નહિ. બીજી બાબતમાં એટલે વંશસંરક્ષણ કરવા માટે સ્ત્રી કેવી રીતે મળે એની ચર્ચા કરવાની હોય છે, તેથી કામશાસ્ત્રાદિની સમાજમાં પ્રવૃત્તિ થઈ અને વિવાહાદિ સંસ્કારોને પ્રવેશ
For Private and Personal Use Only