________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * * * * * * *
*^^^^^^^
ધયનું અલૌકિક સ્વરૂપ બાહ્યશક્તિનું નિયંત્રણ” તેજ ભૌતિકશાસ્ત્રાધારે રચાએલા સમાજમાં અને સંસ્કૃતિમાં સિદ્ધ થઈ શકતો નથી, તેથી ભૌતિકશાસ્ત્ર નીતિ નિયમોના પાયારૂપ કયારે પણ બની શકે નહિ.
અહીં સુધી ધર્મશાસ્ત્ર વિરોધી આધુનિક લેક તરફથી સમાજને આધારભૂત એવાં બે તો સમાજ રક્ષણ અને ભૌતિકશાસ્ત્રો આગળ કરવામાં આવ્યાં છે તેની ચર્ચા કરી; તે સમાજરચના માટે અને સમાજધા ણા માટે કેટલાં અધુરાં પડે છે, એનું દિગદર્શન કર્યું. હવે અહીં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે માનવીભાવનાઓ પર અધિકાર ચલાવનારી શક્તિ-બાહ્યશક્તિ એ બુદ્ધિગમ્ય હેવી જોઈએ કે માનવી બુદ્ધિથી પર ( Suprarational) હેવી જોઈએ ? પ્રાચીનોના મતે નીતિશા અને પાયે અલૌકિક ત પર અધિષ્ઠિત થવો જોઈએ પછી તે શબ્દ હોય, આજ્ઞા હોય કે બીજા કેઈ પણ તત્ત્વના રૂપમાં હોય, તે તત્ત્વ અમીમાંસ્ય છે ત્યાં હેતુશાસ્ત્રને (Logic) ઉપયોગ કરવાને નથી. જેમિની કહે છે કે, “વેદના શબ્દથી સૂચિત થનારું ઇષ્ટ ધ્યેય અથવા પરિણામ એ ધર્મ છે.” ચોના ક્ષો ધર્મ કથા ધર્મ ચાહથસ્થાનઃ શુતિ કમાલધાર પ્રાચીન ના ગમે તેટલા મતો ભેળા કરીશું તે કઈ સ્થળે ધર્મનિર્ણય માટે કેવલ બુદ્ધિપ્રામાણ્યને ઉપગ કર્યો નથી એમ જ જણશે.
. પરંતુ આપણું સુધારક અને સુશિક્ષિત તે પ્રાચીન મતે કેમ પસંદ કરે ? તે એક તે પ્રાચીન અને વળી સંસ્કૃતમાં લખાએલા !! તેથી આધુનિક અને અંગ્રેજીમાં લખેલા કેટલાક તો વિચાર કરીએ. મન્સ્ટરબર્ગ કહે છે કે, “ અલૌકિક નૈતિક મૂલ્યો વિશેના (transcendental values) સંશયને નષ્ટ થતાં વખત લાગતો નથી. સંશય દષ્ટિએ તો તેને પિતાનું અસ્તિત્વ જ હેતું નથી. વિચાર દ્રષ્ટિએ તે તે પરસ્પર વિરોધી નિવડે છે અને શ્રદ્ધાની દષ્ટિએ તે
1 પૂર્વમાંના-જૈમિનિ ૨ જુ મરુ on Manu 2,
For Private and Personal Use Only