________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયનું અલૌકિક સ્વરૂપ
* *
* * *
*/
/
/
/ \
*
નકેતન
ભગવદગીતાકાર પણ
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ અવ્યકત આદી ભૂતને વ્યકત મધ્ય જ ભારત ! અવ્યક્ત જ વળી અંત તે તે માંહીં વિલાપ શા ?
અ. ૨, શ્લોક ૨૮ એમ કહી પ્રશ્ન એટલે જ મૂકી દે છે. સર લિવર લેંજ કહે છે કે, “આજીવન સૃષ્ટિની સમશ્યાનું રહસ્ય જાણવાનું શાસ્ત્રોને આજની સ્થિતિમાં શક્ય નથી.” અને શાસ્ત્રીએ પણ આ પ્રશ્નને કયાંય જવાબ આપ્યો હોય એવું જણાતું નથી, કદાચ શાસ્ત્રની પૂર્વ પરંપરાથી ચાલી આવેલી પદ્ધતિને અનુસરી તેઓ ઉદ્ધતાઈથી જવાબ આપશે કે વ્યકિતને જે શંકા થાય છે તે શંકા જ નથી! કારણ કે જે વસ્તુ શાસ્ત્રમાં નથી તે વસ્તુઓનું અસ્તિત્વ હોઈજ કેમ શકે ? વ્યકિતને જીવનને હેતુ શોધવાની જરૂર જ નથી. આ ઉત્તર “શે પેન ડૂત” એવા સ્વરૂપનો છે એમ અમારું કહેવું છે. આવા ઉત્તરથી પૃછા કરનાર વ્યક્તિ બહુ તે ચૂપ થશે પરંતુ એના મનનું સમાધાન તે નહિ જ થાય. પરમેશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી એમ પહેલાં લેકે કહેતા, તેને બદલે હવે શાસ્ત્ર ઉત્ક્રાંતિવાદ કહેવા લાગ્યા છે, પરંતુ ઉત્ક્રાંતિ કહેવાથી માનવજીવનના ગુંચવાડા ભરેલા પ્રશ્નોને શું ઉકેલ થાય છે ? સર્વ જગતને નિયંતા પરમેશ્વર એમ કહેનારને પરમેશ્વરની આરાધના એ બેય બની શકે પરંતુ ઉત્ક્રાંતિ માનનારને પિતા સિવાય કંઈ પણ ધ્યેય રહી શકતું નથી ! માનવજીવનને અંતિમ હેતુ શું છે ? વ્યકિતએ સુખદુઃખો શા માટે સહન કરવાં ? તેણે કાર્યાકાર્યને વિચાર શા માટે કરવો ? બધી જ જે ઉત્ક્રાંતિ હોય તે પુણ્ય અને પાપ વગેરે શબ્દોને અર્થ શું ? અહીં પુણ્ય કૃત્યને શુભ ફળ નથી અને પાપકૃત્યને અશુભ ફલનથી, તેથી બ્રહ્મમિથ્યા જગમિથ્યા
For Private and Personal Use Only