________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
હિનું સમાજરચનાશાક
^
^
^
/
चक्रेशः पुनरिंद्रतां सुरपति झिं पदं वांछति । ઘar ફેવ શ વુિં બ ધું જ જતઃ '
“જેની પાસે કંઈ જ ધન નથી તે સે નાણાંની ઈચ્છા કરે છે, જેની પાસે સો નાણું છે તે સહસ્ત્રની ઈચ્છા કરે છે, અને સહસ્ત્રપતિ લાખોની ઈચ્છા કરે છે. લક્ષાધિપતિ રાજા થવા માગે છે અને રાજા ચક્રવર્તી થવાના મનોરથ રચે છે. ચક્રવર્તી ઈદ્રિપદને ઝંખે છે, જ્યારે ઇન્દ્ર બ્રહ્માના પદની ઈચ્છા રાખે છે. બ્રહ્મા શંકર થવા પ્રેરાય છે અને શંકર વિશુપદની ઇચ્છા કરે છે. આશાથી કઈ પણ મૂકત નથી.” શાસ્ત્રોવડે વાસનાપૂર્તિનાં સાધનો જે પ્રમાણમાં વધતાં જાય છે, તે કરતાં ઘણી જ ઝડપથી વાસનાની વૃદ્ધિ થતી જાય છે. (જનરથનામાનિ વિદ્યત્તે) સર્વ વાસનાને ઉપભોગ લીધા છતાં પણ અંતઃકરણ અતૃપ્ત રહેશે અને જગત દુઃખમય છે એમ માનવા તરફ પ્રવૃત્તિ થશે. (Pessimistic conclusions). આવી રીત અસંતોષ ઉત્પન્ન થયો કે પછી નીતિશાસ્ત્રની દૃષ્ટિએ હતા ત્યાંના ત્યાં જ એમ લાગ્યા વિના રહેશે નહિ. પછી આ સર્વ જીવિતને અને આ બધા પ્રપંચને હેતુ શું છે એ સમજવું પણ બહુ જ મુશ્કેલ થશે. આવા પ્રકારના પ્રશ્નો વિચારશીલ મનુષ્યને સુઝયા વિના રહેશે નહિ. શેલેએ કહ્યું છે તે પ્રમાણે
What are we ? and whence are wo? of what scenes, the actors or spectators ? એજ પ્રશ્ન શ્રી શંકરાચાર્યે એવા જ શબ્દમાં પૂછે છે :
का तव कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः । कस्य त्वं वा कुत आयातस्तत्व चिंतय तदिदं भ्रातः ॥२
? Adonis by Shelley. २ मोहमुद्र.
For Private and Personal Use Only