________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાય
માનવીબુદ્ધિને કાર્ય પ્રવૃત્ત રાખી માનવીમનનું સમાધાન કરવાનું સામર્થ્ય શાસ્ત્રોમાં છે એમ લાગે છે, પરંતુ જેમ જેમ રસ્યા ઉકેલાતાં જાય છે તેમ તેમ સૃષ્ટિનાં રહસ્યા ઉકેલવાં એજ એમનુ ધ્યેય થઈ બેસે છે! પછી કેટલાક લેા સૃષ્ટિનું કાકડું ઉકેલાવાના મા પર છે એવું કહેવા લાગે છે તેા ક્રાઇ તે અમને ઉકેલાઈ ગયું છે, એવું પણ કહેવાની શરૂઆત કરે છે.
(૧) જેમ જેમ શાસ્ત્રજ્ઞ સૃષ્ટિનાં રહસ્ય ઉકેલવામાં વધારે પ્રગતિ કરે છે તેમ તેમ તેના પોતાના અંતઃકરણમાંની બૌદ્ધિક પૂર્વ પરપરા નષ્ટ થવા લાગે છે, પછી અંતઃકરણમાં અને સૃષ્ટિમાં કાર્યકારણુભાવ ( Law of causation ) છે એવી જે ગઇકાલની ભાવના હતી તે આજે નષ્ટ થાય છે ! પરંતુ કાર્યકારણભાવ બાહ્ય જગતમાં છે કે નહિ તે સિદ્ધ કે અસિદ્ધ કરવાનું સાધન જ આપણી પાસે નથી.
(૨) એક જ મનુષ્યના અંતઃકરણમાં જો આવું દૈવિય ઉત્પન્ન થાય તા તે અંતઃકરણની શી સ્થિતિ થશે? ધર્મ, ભાષા, શાસ્ત્રજ્ઞાન વગેરેની પ્રગતિની બાબતમાં તે! શ્રદ્ધા સિવાય એક પગલુ પણ આગળ મૂકાય તેમ નથી; શાઓની વાતામાં શ્રદ્ધાની શી જરૂર છે એમ કેટલાક લેાકા અમને પૂછે છે, અમારાથી તેમના ઉત્તર આપી શકાય તેમ નથી. પરંતુ પટ્ટા વિજ્ઞાનશાસ્ત્રને એક મેાટા અધિકારી માણસ મૅક્સ પ્લૅન્ક શ્રદ્દા જોઇએ ' Ye must have faith એમ કહે છે, એટલું જ કહીશું. જ્ઞાનને અને શ્રદ્ધાના સંબધ પ્રાચીન તત્વજ્ઞાને પણ લક્ષમાં હતા. ભગવદ્ગીતા કહે છે, અદાવાને નમતે જ્ઞાનમ શ્રદ્ધાવાન મનુષ્ય વિચાર કરવા લાગે તેા બૌદ્ધિક પ્રગતિ અને તેની સાથે લાવનાની અને વાસનાની પણ પ્રગતિ થશે ! તેથી શાસ્ત્રો
6
'
Riddle of the universe by Ernest Haeckel. Where is Science going? by Max Planck.
For Private and Personal Use Only